SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સંવ ! न्यायावतारं सूत्र [ હેત્વાભાસનું સ્વરૂપ अन्यथाऽनुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसन्देहे विपर्यासैस्तदाभता ॥ २२ ॥ અન્યથાઅનુપપન્નપણે એવું હેતુનું લક્ષણ કહેવામાં આવ્યું છે. તેની અપ્રતીતિ, સંદેહ અને વિપર્યાસને લીધે હેત્વાભાસપણું મનાય છે. પ્ર. અન્યથાઅનુપપપણું એટલે શું? ઉ. સાધ્ય ન હોય ત્યાં ન જ રહેવું તે. છે. એને હેતુના લક્ષણ તરીકે કયાં કહેવામાં આવ્યું છે ? ઉ. સ્વાર્થનુમાનની વ્યાખ્યાપ્રસંગે-પાંચમા લોકમાં. પ્ર. હેતુ હેત્વાભાસ કઈ રીતે બને છે? ઉ. અન્યથાનુપપત્તિરૂપ લક્ષણની કાં તે પ્રતીતિ ન હોય, કાં તે સંદેહ હય, અને કાં તે વિપર્યા હોય ત્યારે, હેત્વાભાસના ભેદો અને તેના નામનું કથન– ___ असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । . विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ॥ २३ ॥ જે અપ્રતીત હોય તે અસિદ્ધ, જે અન્યથા જ અર્થાત્ વિપક્ષમાં જ ઘટે તે વિરૂદ્ધ, જે વિપક્ષમાં પણ (પણ શબ્દથી પક્ષમાંયે) ઘટે તે તે અનૈકાન્તિક. પ્ર. અસિદ્ધ, વિરુદ્ધ, અનૈતિક એ ત્રણેનું વિશેષ સ્પષ્ટીકરણ શું? ઉ. જે હેતુનું સ્વરૂપ નિશ્ચિત ન હોય તે પહેલો અસદ્ધ હેત્વાભાસ, જે માત્ર વિપક્ષમાં જ રહે તે બીજે વિરુદ્ધ હેત્વાભાસ, અને જે પક્ષ તથા સપક્ષ બન્નેમાં શંકિત હોય અગર રહે તે અનેકાંતિક નામનો ત્રીજો હેવાભાસ. બે કેમાં અનુક્રમે સાધચ્ચે અને વૈધન્ય દષ્ટાન્તાભાસે– साधयेणात्रदृष्टान्तदोषा न्यायविदीरिताः । - अपलक्षणहेत्तूत्थाः साध्यादिविकलादयः ॥ २४ ॥ અહિં ન્યાયવિદેએ સાધર્યદષ્ટાંત દેશે વર્ણવેલા છે જે લક્ષણહીન હેતુ-હેત્વાભાસથી ઉત્પન્ન થાય છે અને સાધ્ય વગેરેથી વિકળ આદિ રૂપ છે. वैधयेणात्र दृष्टान्तदोषा न्यायविदारिताः । साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ॥ २५ ॥ અહિં ન્યાયવિદોએ વધર્મેદાન્ત વર્ણવેલા છે જે સાધુ, સાધન અને એ ઉભયની અનિવૃત્તિ અને સંશયથી બને છે. પ્ર. સાધ્યાદિથી વિકલાદિ રૂપ એટલે શું? ઉ. જે દષ્ટાન્ત સાધ્ય રહિત હોય તે માધ્યવિકલ, જે સાધન રહિત હોય તે સાધનવિકલ, અને જે એ બન્નેથી રહિત હોય તે ઉભયવિકલ. તેમ જ જેમાં સામ્ય સંદિગ્ધ હોય તે સંદિગ્ધસાધર્મ, જેમાં સાધન સંદિગ્ધ હોય તે. સંધિસાધનધર્મ, અને જેમાં બંને સંદિગ્ધ હોય તે સંદર્યધર્મ. આ રીતે છ દષ્ટાંત-દેષ અર્થાત દૂષિત દૃષ્ટા -દાન્તાભાસે છે. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy