________________
અંક ૩, ]
કવિવર સમય સુંદર
રનાં અગે છે. બંનેની લાજ એક બીજાના હાથમાં છે, બંને એક બીજા સાથે એકત્રિત રહીને જ શેભશે, અને પોતાની માતાને-ભૂમિને શેભાવશે.
પરમ પ્રભુભક્ત નાગર વૈષ્ણવ શ્રી નરસિંહ મહેતા કહી ગયા છે કેઃ “પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન”—તે સર્વેએ સ્વીકારી સાહિત્યને પક્ષાપક્ષી વગરનું રાખવાનું છે, તે જ ગુર્જરી વાણીને જય થશે-ઉત્કર્ષ થશે. તથાસ્તુ !
પૂરવણી આ નિબંધ લખાઇને છપાઈ ગયા પછી સમયસુંદરજીની કેટલીક નવી કૃતિઓ જાણવામાં આવેલી હેવાથી તેનાં નામ વિગેરે આ પૂરવણીમાં આપી દેવાનું ઉચિત લાગ્યું છે.
સંસ્કૃત પ્રાકૃત-ગદ્ય પદ્ય ગ્રંથ (૧) ચતુર્માસ પર્વ વ્યાખ્યાન પદ્ધતિ. સં. ૧૬૬૫ ચૈત્ર શુ. ૧૦ અમરસર નગરમાં. (૨) કલ્પલતા મ ભજનવિઝિત્તિ. ગદ્યમાં સાધર્મિક ભાઈઓની ભક્તિ સંબંધી વિવેચન.
ભાષા કૃતિઓ-ચાપાઇ વિગેરે વ્યવહાર શુદ્ધિ ચોપાઈ.
સંવત ૧૬૯૩ કુપદી સતી સંબંધ
સંવત ૧૭૦૦ આલોયણું છત્રીસી અહમદપુર (અમદાવાદ) માં સં. ૧૬૯૮
સમય વગરની કવિતાઓ ૧ જંબૂ રાસ. ૨ એમિરાજીમતી રાસ. ૩ પ્રજોત્તર એપાઈ. ૪ શ્રી પાલ રાસ. ૫ હંસરાજ વચ્છરાજ એપાઈ. ૬ પ્રશ્નોત્તર સાર સંગ્રહ. ૭ પદ્માવતી સઝાય. ૮ ચાર પ્રત્યેક બુદ્ધપર (૦ ૯ પાર્શ્વનાથ પંચકલ્યાણક સ્તવન, ૧૦ પ્રતિમા સ્તવન. ૧૧ મુનિસુવ્રત સ્તવન
નાનાં નાનાં કાવ્ય-ગીતે વિગેરે ૧ નલદવદંતી, ૨ જિનકુશલસૂરિ, ૩ ઋષભનાથ, ૪ સનત કુમાર, ૫ અર્વનક, ૬ સ્થૂલભદ્રજી, ૭ ગૌતમસ્વામી, ૮ ધનિવારણ, ૯ માનનિવારણ, ૧૦ મેહનિવારણ, ૧૧ માયાનિવારણ, ૧૨ લોભનિવાર, ૧૩ યતિ લોભનિવારણ, ૧૪ મનઃશુદ્ધિ, ૧૫-૧૬ છવપતિબેધ, ૧૭ આર્જિનિવારણ, ૧૮ નિંદાનિવારણ, ૧૯ હુંકારનિવારણ, ૨૦ કામિની વિશ્વાસ, ૨૧ જીવનટ, ૨૨ સ્વાર્થ, ૨૩ પારકી હેડ નિવારણ, ૨૪ છવ વ્યાપાર, ૨૫ ઘડી લાખાણી, ૨૬ ઘડિયાલા, ૨૭ ઉદ્યમભાગ્ય, ૨૮ મુક્તિ ગમન, ૨૮ કર્મ, ૩૦ નાવ, ૩૧ જીવદયા, ૩૨ વીતરાગ સત્યવચન, ૩૩ મરણુભય, ૩૪ સંદેહ, ૩૫ સૂતા જગાવણ, ૩૬ પરમેશ્વર પૃચ્છા, ૩૭ ભણન પ્રેરણ, ૩૮ ક્રિયા પ્રેરણ, ૩૯ પરમેશ્વર સ્વરૂપ દુર્લભતા. ૪૦ જીવ કર્મ સંબંધ, ૪૧ પરમેશ્વર લય, ૪૨ નિરજન ધ્યાન, ૪૩ દુઃષમ કાલે સંયમ પાલન.
Aho! Shrutgyanam