________________
કવિવર સમયસુંદર
વેરણ નિદ્રા-રાગ ષટ.
સેઇ સાઇ સારી રૈન ગુમાઇ, એરન નિદ્રા કહાંસે* ? આઇ—સાઇ નિદ્રા કહે મેં તે। ખાલી રે ભેલી, બડે બડે મુનિજનક નાખુ રે ઢાલીનિદ્રા કહે મે' તે! જમકી દાસી, એક હાથે મૂકી ખીરે હાથે ફ્રાંસી– સમયસુંદર કહે સુના ભાઇ બનીયા, આપ મૂએ સારી ડુબગઇ દુનીયાં[આમાં પેાતાના ત્રાતાએ ‘ વાણી ' તે ઉદ્દેશેલ છે તે ખીરનું ચરણ: ‘ કહેત કશ્મીરા સુના મેરે મૈયા, આપ મુએ પિછે દૂખ ગઇ દુનિયાં ' એનું અનુકરણ કર્યું જણાય છે. ]
મ° ૩. ]
સમયસુંદરજી એક વખત હાલના અજમેર પાસેના કિસનગઢ શહેરમાં પધાર્યાં હતા, ત્યાં શ્રાવકાને આપસ આપસમાં કલેશ અને એક મીજાની નિદા કરતા જોઈ તેઓશ્રીએ નીચે પ્રમાણે હૃદયની ઉમિઓ પ્રકટ કરી છે તે આત્માર્થી જનાએ મનન
કરવા જેવી છે.
કયારે
કયારે મલશે શ્રાવક એહવા, સુગુસ્સે આવી વખાણેાજી, ધર્મીંગાષ્મી ચર્ચા કરીશું અમે, વીતરાણ વચન પ્રમાણેાજી. ધ્રુરથી સકિત જે સુધા ધરે, માને નહિ મિથ્યાતાજી, સ્વામીશુ' ધરણે એસે નહિ, નહિ રાગદ્વેષની વાર્તાજી.
કયારે
[ વખાણુ-વ્યાખ્યાન, રથી-મૂળથી, સમકિત-સમ્યગ્દર્શન–શ્રદ્ધા; સુધા-શુદ્ધ, મિથ્યાત્વ-અશ્રદ્દામિથ્યા શ્રદ્ધા; સ્વામી-સહધર્માં-સ્વધર્માં; ધરણા-ગ્રહણ-આડું: ]
છેલ્લે સ્થૂલભદ્ર અને કેાશાના પ્રસંગ લઇ એક ગીત કવિએ રહ્યું છે તે અપ્રન્ટ હાવાથી અત્ર આપું છુંઃ—
રાગ સારગ.
પ્રીતડિયા ન કીજ હા નારિ! પરદેસીયા ?, ક્ષણે ક્ષણે ક્ષણે દાઝે દેહ, વીડિયા વાલેસર મલવા દાહિલેાજી, સાથે સાથે અધિક સસ્નેહ-પ્રીતડિયા
૬૯
કાલ આવ્યા તે આજ ઉઠે ચાલસેરે, ભમર ભમતા જોઈ, સાણિઆ વળાવીને પાછા વળતાંજી, ધરિત ભાર ન હાઇ-પ્રીતક્રિયા મનના મનેથ વિમનમાં રહ્યાજી, કહીએ કેનિ સાથેિ.
કાગલીએ લખતાં ભીના આંસુએજી, ડિયા હા દુનિ હાથ.-પ્રીડિઆ
સ્થૂલભદ્ર કાસા બુઝવીજી, પાલ્યેા હૈા પૂરવ પ્રેમ,
સીલ સુર'ગિ પેહરા ચુનડિજી, સમય સુંદર કહે એમ—પ્રીતડિયા॰
[ સીલસુર'ગી ચુનડી ઉપર પછીના કેટલાક કવિઓએ નવાં કાવ્ય કર્યા છે. ]
આ કવિની કૃતિઓમાં, કવિ રજપુતાના-મારવાડ મેવાડમાં બહુ રહેલા તેથી તે ભાષાનાં છાંટણાં જોવામાં આવે છે એટલું જ નહિ, પણ ઉર્દુ-ફારસી શબ્દ પણુ ઘણા વપરાયા જણાય છે કારણ કે કવિને દિલ્હી અને મુગલ દરબારમાં—શહેનશાહ અને તેના રાજદ્વારીઓના પ્રસંગમાં બહુ આવવું પડયું હતું તેથી અને તેમ જ ગુજરાતમાં પણ મુસલમાની રાજ્યના
Aho ! Shrutgyanam