________________
૫૪
જૈન સાહિત્ય સંશોધક
[ ખંડ ૨,
દેવ ગુરૂ ધર્મ રાગિણી રે લાલ, અતિ દાતાર ઉદાર રે, મૃ૦ ભગતિ ઘણી ભરતારની રે લાલ, સ્ત્રીને એ આચાર રે, મૃ૦ રૂ૫૦ એ બીજી ઢાલ જાણો રે લાલ, નાયકા કેરી એહ રે, મૃ૦ સમય સુંદર કહઈ સાંભલો રે લાલ, રાગ કેદારઈ તેલ રે, મૃ૦ રૂ૫૦
--સં૧૬૬૮ માં રચિત મૃગાવતી ચોપઇ, લખ્યા સં. ૧૭૧૫.
દમયંતીને ચંદ્ર દ્વારા નલને સંદેશ,
હાલ ૫ મી ભાવનારી. હો સાયરસુત સહામણો, સેહામણું રે, હો સાંજલિ સુગુણ સંદેસ હો ગગનમંડલ ગતિ તાહરી, તાહરી રે, હે દેષઈ તું સગલા દેસ,
-દેઈ સગલા દેસ. ચંદલિયા સંદેશ રે કહે મારા કેતનઈ - થાહરી અબલા કરાઈ રે અંદસ, અબલા કરઇ રે અંદેસ,
નાહલી વિહણી રે નારી તું કર્યું રહે છેહો વાલમ મઈ તેનઈ વારીઉં, વારીઉં રે, હો જૂવટઈ રમવા તું મ જાય, હો રાજ હારી નલ નીસર્યો, નલ નીસર્યો રે, હો વનમાંહિ ગયો વિષાય
વારી રહા વનમાંહિચંદલિયો સંદેશો હે કહે માહરા કંતાઈ રેહે નલ તુઝસું હું નીસરી, નીસરી રે હો આગમ લીધે દુષ આધ હે મુઝનઈ તું છોડી ગયો, એવડો કિસ્સો અપરાધ,
ચંદલિયા સંદેસ હ કહે માહરા કેતનઇ રેહે સૂતી મૂકી તઈ કાં સતી, કાં સતી રે, હા અમદા ન જાણી તઈ પીડ, હો હાથિ જિને પરણી હુતી, પણ હુતી રે, હે ચતુર કર્ષણો કિમ ચીર- ચંદલિયા. હે ઝબકિ જાગી મૂરવા, મૂરવા રે, હો પ્રિય તું ન દીઠ પાસ, હો વનિ વનિ જોઉં તુનઈ વાલહા, હે વાલહા, હો સાદ પણિ કીધા સો પચાસ- ચંદલિયા હો નિરતિ ન પામી થાહરી નાહલા, નાહલા રે, હો પગિ પગ મૃગલી પણિ પૂછી, હો રાઈ રોઈ મુઈરાનમાં, રાનમાં રે, હો મહીઅલ પડી હૈ મુશ્કેિ- ચંદલિયા હે કીધું તઈ ન તે કે કરઈ, કે કઈ રે, કે પુરૂષાં ગમાડી પરતીતિ, હે વિસ્વાસ ભાગે હવિ વાલહા, હો વાલહા રે, હે પુરૂષો કે પ્રીતિ- ચંદલિયા હો દષ્ટાંત થાહરે નલ ! દાષસ્થઈ, દોષસ્થઈ રે, હે કવિયણ કેરી રે કેડિ, હે પુરૂષ કુડા મહા કપટીયા, કપટીયા રે, હે પરી લગાડી ડિ- ચંદલિયા
Aho ! Shrutgyanam