________________
જૈન સાહિત્ય સ ંશાધક
[ ખંડ ૨,
સં૦ ૧૬૫૮ અમદાવાદ, સ૦ ૧૬૫૯ ખંભાત, સ૦ ૧૬૬૨ સાંગાનેર, સ’૦ ૧૬૬૫ આગ્રા, સ’૦ ૧૬૬૭ મરેટ સ’૦ ૧૬૬૮ મુલતાન, સ’૦ ૧૬૭૨ અને ૧૬૭૩ મેડતા. સ`૦૧૬૭૪ માં જિનચંદ્રસૂરિ મેડતામાં સ્વર્ગસ્થ થયા ને જિનરાજસૂરિનેક તેમની ગાદી ત્યાં મળી. સ૦ ૧૬૭૬ માગશર માસમાં રાણકપુર ( સાદડી પાસે ) ની જાત્રા કરી. [ તે રાણકપુરની જાત્રા વખતે કરેલા સ્તવનમાં તેના મદિરનું વર્ણન આપ્યું છે કે ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુર્મુ`ખ ( ચામુખ ) પ્રતિમા, તે દેહરાનું નામ ત્રિભુવન દીપક, ૮૪ દેરી, ભાંયરાં. મેવાડ દેશમાં. ૯૯ લાખ ખર્ચી પેરવાડ ધરણાકે અધાવ્યું. ત્યાં ખરતર વસતિ છે ને તે ઉપરાંત ખીજા પ્રાસાદ છે. ] અને તે વર્ષોંમાં લાહાર ગયા, સં૦ ૧૬૮૧ જેસલમેરમાં હતા. આની પછી સ૦ ૧૬૮૨ માં જેસલમેર પાસેના પાંચ ગાઉ પરના-અસલ રાજ્યધાની લાદ્રવપુરમાં રહેતા૧૭ ચેરૂ ભણશાલીએ જેસલમેરથી શત્રુંજયપર જવાના સંધ કાઢયા.
૧૬
૧૬૪. જિનરાજસૂરિ—( બીજા ) પિતા શા ધર્માંસી, માતા ધારલદે, ગાત્ર મેાહિત્થરા. જન્મ સ૦ ૧૬૪૭ વૈ. શુ. ૭, દીક્ષા ખીકાનેરમાં સં૦ ૧૬૫૬ ના માશી` શુદિ ૩, દીક્ષાનામ- રાજસમુદ્ર, વાંચક ( ઉપાધ્યાય ) પદ સં૦ ૧૬૬૮, અને સૂરિપદ મેડતામાં સં૦ ૧૬૭૪ ના કાગળુ શુક્ર ૭ ને દિને થયું. તે મહેાત્સવ ત્યાંના ચેપડા ગેાત્રીયસાહ આસક કર્ણે કર્યો. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી–દાખલા તરીકે સં॰ ૧૬૭૫ ના વૈશાખ શુદિ ૧૩ શુક્ર શત્રુંજય ઉપર અધમ ઉદ્ધારકારક અમદાવાદના સંધવી સેામજી શિવજીએ ઋષભ અને ખીજા જિનાની ૫૦૧ મૂર્તિ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વ નાથની પ્રાંતમાની સ્થાપના કરી હતી. સં૦ ૧૬૭૭ જેટ વિક્ર ૫ ગુરૂવારે જહાંગીરના રાજ્યમાં અને શાહજાદા શાહજહાના સમયમાં ઉત આસકરણે બનાવેલા મમ્માણી ( સંગેમર્મર ) ના પથ્થરના સુંદર વિહાર ( મંદિર ) માં મેતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અંબિકા દેવીએ વર આપ્યા હતા. તેએ પાટણમાં સં૦ ૧૬૯૯ ના આષાઢ શુદિ ૯ ને દિને સ્વસ્થ થયા. તેમણે નૈષધીય કાવ્યપર જૈનરાજી નામની વૃત્તિ રચી છે અને ખીજા મા રચ્યા છે. તેમના કહેવાથી મતિસારે ધન્ય શાલિભદ્રના રાસ સ૦ ૧૬૭૮ આસે વદિ ૬ ને દિને ખંભાતમાં રચ્યા હતેા.
૧૭. થે ભણશાલી સંબંધી એવું કહેવાય છે કે તે લેદ્રવપુર ( હાલનું લેાધરા ) માં ધીના વેપાર કરતા હતા. એક ધીનું પાત્ર લઇ ભરવાડણ વેચવા આવી, તેની નીચે હરીવેલ હતી. આથી તે પાત્રના ધીતેા તાલ કરતાં જેમ જેમ ધી કાઢતાં જાય તેમ તેમ તે પાત્ર ભરાતું જાય. આ હરીવેલ પાત્ર નીચેની ઇંઢાણી સાથે હતી, તે ઇંઢાણી લઇને ચેશાહે ફેંકી દીધી, પછી તેમાંથી તે વેલ લઇ તેના પ્રતાપે અખૂટ ધીથી અઢળક સપત્તિ તેણે પ્રાપ્ત કરી. આ વાત તેણે જિનસિંહ સૂરને કહી, ગુરૂએ સુકતા કરવા કહ્યું ત્યારે થિરૂએ ત્યાં થઇ ગયેલા ધીરરાજા ( ધીરાજી ભાટી ) એ સ૦ ૧૧૯૬ પછી બધાવેલા લેધરામાંના સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરના જીર્ણોદ્ધાર કર્યો તેમાં વિશાલપ્રતિમા સ્થાપન કરી. અને પેાતાની બે પત્ની તથા બે પુત્રના કલ્યાણાર્થે ચાર બાજુએ ચાર દેવકુલિકાઓ બધાવેલી છે. આની પ્રતિષ્ઠા નૈષધકાવ્ય ઉપર જૈનરાજી નામની ટીકાના કર્તા મહા વિદ્વાન આચા` જિનરાજ સૂરિએ સંજ ૧૯૭૫ માં કરેલી છે. વિશેષમાં ચેરૂશાહે જ્ઞાનભંડાર કરાવ્યા અને નવરત્નાનાં જિનબિ કરાવ્યાં. ક્રીડા રૂપી ખર્ચ્યા, ત્યારપછી શત્રુંજયના સધ સં૰૧૬૮૨ માં કાઢયા. આની પહેલાં બાદશાહ અબ્બરે થેફ્સાહને દિલ્હી ખેલાવી ઘણું માન આપ્યું. યેદ્શાહે નવ હાથી, પાંચસે ધાડા નજર ફર્યા ત્યારે બાદશાહે
Aho! Shrutgyanam