________________
અંક ૪]
વૈશાલીના ગણસત્તાક રાજ્યને નાયટ રાજા ચેટક
रायूचे दुनिमित्तेनाल्पायुरहं प्रिय ! *
* તપના મત અર્ધવિરત મમ . एवमुक्तः सनिर्बन्धमभ्यधावसुधाधवः । अनुतिष्ठ महादेवि यत्तुभ्यमभिरोचते ॥ देवत्वमाप्तथा देवि बोधनीयस्त्वयान्वहम् ।
આ બંને અવતરણે ઉપરથી બદ્ધ અને જૈન બંને લેખમાં કેટલી બધી અભિનતા છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. અને હું તે આથી પણ આગળ વધી એમ કહી શકું છું કે દિવ્યાવદાનમાંનું ઉદ્રાયણ નામ એ જૈન નામ ઉદાયનના બદલે, અગર જૈનનામ ઉદાયન એ બૌદ્ધનામ ઉદ્રાયણના બદલે ભ્રાંતિથી કે લિપિભેદથી જ ઉત્પન્ન થયું છે. કારણ કે બંનેના ગ્રંથમાં બંને પ્રકારના પાઠભેદ ચોખા મળી આવે છે. દિવ્યાવદાનમાં છે કે સર્વત્ર દ્રાયણ પાઠ આપે છે તે પણ બે ચાર ઠેકાણે ઉદ્રાયણ એવું પાઠાંતર પણ મળી આવે છે. અને એમાં વળી એક ઠેકાણે તે ખાસ લેકમાં જ એ પાઠ આવેલ છે, જેમકે –
मुक्तो ग्रन्थैश्च योगैश्च शल्यनिर्वरणैस्तथा ।
અથાણુઝાયો મિત્ર રામને પુરતે આ (પાન ૪૬૭). * ક્ષેત્રે તે અવદાનકલ્પલતામાં સર્વત્ર ઉદ્રાયણ એ જ પાઠ આપે છે અને તે પદ્યમાં હવાથી બીજા પાઠાન્તરને તેમાં અવકાશ પણ નથી. ઉદાહરણાર્થ
-बभूव समये तस्मिन् रौरुकाख्ये पुरे नृपः । __ श्रीमानुद्रायणो नाम यशश्चन्द्रमहोदधिः ॥४॥ -कदाचिद्दिव्यरत्नांकं कवचं काञ्चनोज्ज्वलम् ।
शहिणोदू विम्बिसाराय सारमुद्रायणो नृपः ॥११॥ -विम्बिसारस्य हस्ताङ्कलेखामुद्रायणो नृपः ॥
--उद्रायणस्य नृपतेरायंः कात्यायनोऽथ सः ॥ - આ અવતરણે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે બૌદ્ધગ્રંથમાં અસલ નામ દ્રાયણ નહિ પણ ઉદ્રાયણ હેવું જોઈએ અને એ જ નામ જૈન ગ્રંથકારેને પણ સંમત હોય તેમ લાગે છે. હેમચંદ્ર વગેરેના ગ્રંથમાં તેમ જ આવશ્યકસૂત્રની સંસ્કૃત ટીકા આદિમાં પ્રાયઃ સલંત્ર એ પાઠ ઉપલબ્ધ થાય છે પણ ભગવતીસૂત્ર તથા આવશ્યકચૂર્ણિના જૂના હસ્તલેખમાં ઘણી જગાએ “ ડાયા” એ પાઠ સ્પષ્ટ મળી આવે છે. આ ઉપરથી હું માનું છું કે જૈનેને પણ બૌદ્ધોની માફક અસલ નામ સાથળ જ સંમત હતું જેનું પ્રાકૃતરૂપ કાયા થાય છે. ખરી રીતે ઉદ્રાયણ’ શબ્દ પણ ખાસ સંસ્કૃત
૧ મહાવીરચરિત્ર પાન ૧૫૦. ૨ દિવ્યાવદાન પાન ૫૬૬, ઉપર બે વાર આ નામ આવેલું છે.
૩ આ લેખની શરૂઆતમાં, ઉપર જે મેં, ચેટકની ૭ પુત્રીઓ સંબંધી કથનવાળું આવશ્યકચૂર્ણિનું અવતરણ આપ્યું છે તેમાં “૩ાા પાઠ જ આપેલ જેવાશે. હાલમાં મારી પાસે જે આવશ્યકચૂ
Aho! Shrutgyanam