________________
મેક્ષ
૬૭
જન્મવાના દુઃખથી અને ચિંતાથી મુક્ત થઈને, અવિચળ પવિત્રતા ભાગવે છે. વિવિધ ચેનિમાં અવતાર આપનાર કર્મથી મુક્ત થતાં આત્મા પવિત્ર બનીને ઉપાધિના પજામાંથી છુટી પેાતાની મેળે જ ઉંચે ચઢે છે, સર્વોત્તમ દેવાના (પ્રદેશેાના) ઉપર એ પવિત્ર પ્રદેશ આવેલા છે, તે પ્રભાતના જેવા પ્રકાશે છે અને સેાના તથા શ`ખ જેવા સ્વચ્છ છે. ત્રિલેાકને શિખરભાગે એ અવસ્થિત છે અને રત્નનિર્મિત છત્રના જેવા આકાર ધારણ કરે છે. અને હાઇ સિદ્ધક્ષેત્ર, કોઇ પરમપદ, કોઇ અનુત્તરસ્થાન અને કાઇ બ્રહ્માક કહે છે. અખિલ જગતને શિરાભાગે આવેલા એ સ્થાનની ઉપરે. સકથી વિમુક્ત થએલા સિંદ્ધાત્માઓને શાસ્ત્રત વાસ હાય છે. એ સિદ્ધાત્માએ સર્વ કમાંથી મુકત હોય છે, શગદ્વેષના સંસ્કારાથી અલિપ્ત હોય છે. પાપ અને પુણ્યની પેલે પાર ગએલા હોય છે. સુખદુ:ખના વિકારાથી અસ્પૃષ્ટ હાય છે. અનતજ્ઞાન અને શક્તિથી પરિપૂર્ણ હોય છે. એ સિદ્ધાત્માએ ફરી વાર કયારે પણ પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી. એક આત્મજ્યેાતિમાં અનંત આત્મજયેતિએ સંમિલિત થાય તાપણુ તેમના સ્વરૂપા સ્થાનમાં કોઇ પણ પ્રકારના સ`કાચ કે વિસ્તાર થતા નથી.”
૧૩૭૨-૧૩૦૭૪. (સાધ્વી તરગવતી એ શેઠાણી આગળ ખેલે છેઃ) સાધુના આ ઉપદેશથી હું તેા એક પ્રકારના આનદમાં ડુબી ગઈ, ને હાથ કપાળે લગાડીને ખેલી: · અમે આ ઉપદેશને કારણે આપનાં અત્યત ઋણી છીએ.' મારા પ્રિયે તે એમને અચળ શ્રદ્ધાથી નમસ્કાર કરી કહ્યું: ‘આપ જગતના બંધનથી મુક્ત થઈ ગયા છે, ધન્ય છે આપને. જે આપને સા સાંભરતું હાય તે આપ એ સાધના શી રીતે સાધી શક્યા છે, તે પણ મને કહેા. મારી ઉત્કંઠાને માટે, હે મહાત્મા, મને ક્ષમા આપશે.’ ૧૩૭૫. તીર્થંકરાના ધર્મમાં પારંગત થયેલા એ સાધુએ પેાતાના જીવનની કંથા માનદમય શાન્તિએ મીઠી અને શાન્ત વાણી વડે આ પ્રમાણે કહી:
૧૩૭૬-૧૩૮૪. ભૈ’સ, સાપ, ચિત્તા અને જગલી હાથીએ જ્યાં વસે છે એવા ભયકર વનપ્રદેશમાં આવેલા ચ’પાપ્રાન્તની ધારે પારધિએ રહેતા હતા, તેઓ વનમાં સ'હાર કર્યો કરતા; તેમનું સંસ્થાન યમરાજના ગુપ્તવાસ સ્વરૂપ હતું. તેમની જોબનવંતી
ન્યાએ રાતા રંગનાં વસ્ત્ર પહેરતી અને વળી એમની નારીએ જુવાન હાથીઓના દાંતવડે હથિયાર બનાવવાનું કામ કરતી. હું પણ પાછલા ભત્રમાં ત્યાં પાધિ હતા અને હાથીઓના શિકાર કરતા. વનમાં જીવન ગાળતા ને માંસ ખાતા; મારા સફળ ખાણુવેધનાં લાક વખાણ કરતા અને તેથી મને ‘સિદ્ધમાણુ’ કહેતા. મારા પિતા પણ પાધિ હતા, એ પેાતાની નેમ ઢી ચુકતા નહિ; પાતાના ધંધામાં કુશળ હોવાથી એમને લેાક વ્યાધરાજ' કહેતા. મારી માતા મારા પિતાની માનીતી હતી ને તે તે પણ એક પારધિની પુત્રી હતી. વનનુ ભય'કર અને અભિમાનભર્યું સાન્વય તેનું પાતાનુ જ હતું, એથી લાક એને ‘વનસુંદરી' કહેતા.
૧૩૮૫–૧૩૯૩, ‘જુવાનીમાં એકવાર મે' મારૂ' તીર એક હાથી ઉપર તાથુ,
Aho! Shrutgyanam