________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૫૩
" જ્ઞાન પ્રદીપિકા તથા સામુદ્રિક શાસ્ત્ર
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય બાપજી મ.સા.ના સમુદાયના પૂજ્ય આચાર્ય નરરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ.સા. તથા
અન્ય ઠાણાની પ્રેરણાથી શ્રી પ્રેરણા તીર્થ જૈન સંઘ, અમદાવાદના આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨