________________
Shri Ashtapad Maha Tirth
ત્રિપંચસંખ્યા શતતાપસાનાં તપ કૃશાનામપુનર્ભવાય;
અક્ષણલબ્ધયા પરમાનદાતા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૬) તપથી કૃશ થયેલા ૧૫૦૦ તાપસોને અપુનર્ભવ થવા અક્ષણલબ્ધિ વડે ખીરનું દાન આપ્યું તેવા ગૌતમસ્વામી મને...(૬)
સદક્ષિણે ભોજનમેવ દેયં, સાધાર્મિક સંઘસપર્યયેતિ;
કેવલ્યવä મદદ મુનીનાં, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૭) સંઘની પૂજા માટે સાધર્મિકને દક્ષિણા સહિત ભોજન અને મુનિઓને કેવળજ્ઞાનરૂપી વસ્ત્ર આપનારા તેવા ગૌતમસ્વામી મને...(૭)
શિવં ગતે ભર્તરિ વીરનાથે, યુગપ્રધાનત્વમિટૈવ મન્ત્રાઃ
પટ્ટાભિષેકો વિદધે સુરેન્દ્રઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૮) ભગવાન મોલમાં ગયે છતે યુગપ્રધાનપણાથી દેવેન્દ્રોએ જેનો પટ્ટાભિષેક કર્યો તેવા ગૌતમસ્વામી મને...(2)
રૈલોક્યબીજે પરમેષ્ઠિબીજં સજ્ઞાનબીજે જિનરાજબીજં;
યજ્ઞામ ચોક્ત વિદઘાતિ સિદ્ધિ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. (૯) રૈલોક્યબીજ, પરમેષ્ઠિબીજ, સજ્ઞાનનું બીજ તથા જિનરાજના બીજ સમું બોલાયેલું જેનું નામ જ સિદ્ધિને આપે છે. તેવા ગૌતમસ્વામી મને...(૯)
શ્રીગૌતમસ્યાષ્ટકમાદરેણ પ્રબોધકાલે મુનિપુંગવા યે;
પઠન્તિ તે સૂરિપદ સંદેવા - નન્દ લભત્તે સુતરાં ક્રમેણ (૧૦) જે મુનિઓ પ્રાતઃકાળે આદર સહિત શ્રી ગૌતમઅષ્ટકનો પાઠ કરે છે તેઓ ક્રમે કરીને હંમેશા આનંદરૂપ સૂરિપદને પ્રાપ્ત કરનારા થાય છે.(૧૦)
-
41 રે
–
Shri Gautam Ashtak