________________
Shri Ashtapad Maha Tirth
અને ત્રેવીસ પ્રભુને સુપાત્રદાન આપનાર સર્વ બ્રાહ્મણો હતા. પ્રભુને દાન આપનાર નિશ્ચયથી દેવલોકમાં જાય અથવા મોક્ષે જાય. આવી રીતે કવિરત્ન શ્રીદીપવિજયજી મહારાજે દાનનો મહિમા પ્રભુના દીક્ષા કલ્યાણક નામની પૂજામાં, પુષ્પ પૂજા વખતે વર્ણવ્યો. ॥ ૧૩ થી ૧૬ ।।
॥ મંત્ર પૂર્વવત્ જાણવો. ॥ ॥ શ્લોક ॥
વિકચનિર્મલશુદ્ધમનો નમે, વિશદચેતનભાવસમુદ્ભવેઃ ।। સુપરિણામપ્રસન્નધનેર્નવેઃ પરમતત્ત્વમહં હિ યજામ્યહમ્ ॥૧॥
–
અર્થ વિકસ્વર અને નિર્મળ શુદ્ધ મન છે જેનું એવો હું, સુપરિણામથી થતી એવી જ પ્રસન્નતા, તે રૂપ નવીન સિક્કાઓ રૂપી જે ધન, તેની ઉપમા સદશ વિશાળ ચેતનાના જે ભાવો, તેનાથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનની સુગંધરૂપ જે પુષ્પો, એ પુષ્પોવડે પરમતત્ત્વની ઈચ્છાવાળો હું પ્રભુની પુષ્પપૂજા કરું છું. ॥૧॥
॥ ચતુર્થ ધૂપ પૂજા પ્રારંભ ॥
(દોહા)
પૂજા ધૂપતણી કરો, ચોથી ચતુર સ્નેહ ॥
ભાવ વૃક્ષને સીંચવા, માનું અમૃત મેહ ॥૧॥
અર્થ પૂજા એ અમૃતના મેઘ સમાન છે એમ હું શ્રદ્ધાપૂર્વક માનું છું ॥૧॥
॥ ઢાળ
ધર્મની ચતુરાઈ અને ધર્મસ્નેહને વધારનારી અને ભાવવૃક્ષને સીંચવાને માટે ચોથી ધૂપની
(અમે વાટ તુમારી જોતાં રે, સાચું બોલો શામળિયા-એ દેશી) વિચરતા પ્રભુજી આયા રે, જગજીવન જગ સાહેબિયા ॥
વિનીતા નયરી સુખદાયા રે વદ આઠમ ફાગુણ માસે રે જસ ધ્યાન શુકલ ઉજાશે રે ચઉઘાતી કર્મ ખપાવે રે દોય કેવલ નિપજાવે રે
Ashtapad Tirth Pooja
થયા લોકાલોક પ્રકાશી રે જિન રેખા હાથ ઉજાસી રે નૃપ ભરતજી વંદન આવે રે મરૂદેવા માડી રે લાવે રે
નિસુણી માતા સુરવાણી રે સુત મુખ જોવા હરખાણી રે ફાટ્યાં દોય પડલ તે દેખે રે મુખ જોઈ માતા હરખે રે
as 342 a
॥ જગત I
॥ જગત "
॥ જગત II
॥ જગત I
॥ જગત 11211
॥ જગત II
॥ જગત ॥
॥ જગત m
॥ જગત 11211
॥
॥ જગત
॥
જગત
॥
જગત
જગત II
"
॥
11311