________________
Shri Ashtapad Maha Tirth
માતાને નવિ બોલાવ્યાં રે / જગઇ છે. માડી મન બહુ દુઃખ પાવ્યા રે | જગ0 | એ તો વીતરાગ નિઃસ્નેહી રે | જગ0 | થયા બંધન પ્રેમ વિછોહી રે જગ0 | ગજ સ્કંધે પદ શિવ વરિયાં રે ! જગ0 | ત્રીજે ભવ ભવજળ તરિયાં રે / જગ0 | જિનપાણી અમૃતધારા રે | જગ0 | માડીના શોક નિવાર્યા રે | જગ0 પા પ્રભુ સંધ ચતુર્વિધ સ્થાપે રે | જગ0 | જસ કીર્તિ જગમાં વ્યાપે રે | જગઇ છે. ગણી ઋષભસેન ગણધાર રે | જગ0 | સાધવી બ્રાહ્મી વ્રતધાર રે | જગ0 I૬ાા શ્રાવક નૃપ ભરત સુભદ્રા રે | જગઇ છે. શ્રાવક ગુણ મણિમુદ્રા રે / જગ0 || એ સંઘ ચતુર્વિધ સ્થાપી રે જગ0 | હિતશિક્ષા સહુને આપી રે એ જગ0 Iળા એક લાખ પૂરવ વર્ષ નિર્મળ રે ! જગ0 પાળે પ્રભુ અવિચળ કેવલ રે | જગઇ છે. નિર્વાણ ભૂમિકા જાણી રે / જગ0 | અષ્ટાપદ ચઢીયા નાણી રે | જગ0 પાટા દશ સહસ્ત્ર મુનિવર સંગે રે ! જગ0 | કીધાં અણસણ મન રંગે રે | જગ0 છે. મહા વદી તેરસ જયકારી રે જગ0 . શિવ પહોતા જગત તારી રે / જગ0 લા ચોસઠ સુરપતિ સુર આવે રે | જગ0 | ક્ષીરોદકે જિન નવરાવે રે | જગ0 | જિન ગણધર મુનિવર કાજે રે | જગ0 | કીધી ત્રણ ચય સુરરાજે રે | જગ0 I૧ના તિહાં અગ્નિકમાર ઉજાળે રે જગ0 || ચંદનકાષ્ટ પરજાળે રે
| જગઇ છે. કરી પીઠ પાદુકા સ્થાપે રે જગ0 | કીર્તિ જગમાં જસ વ્યાપે રે | જગ0 ૧૧ જઓ જંબદ્વીપપન્નત્તિ રે
જગઇ છે. નિરખો આવશ્યક નિર્યુક્તિ રે છે જગઇ . એમ પૂજા ચારમાં વર્ણવી રે | જગ0 | પ્રભુ ઋષભતણી આચરણી રે ! જગ0 I૧૨
-
343
-
Ashtapad Tirth Pooja