________________
આ ગ્રંથના પ્રકાશન વખતે તે હું પુરું ધ્યાન આપી શકયો નથી. પરંતુ તેની પ્રસ્તાવના વખતે આ ગ્રંથને સાવંત અવગાહવાની તક આપવા બદલ પૂજ્ય આચાર્ય પ્રેમસૂરિ મહારાજનો આભાર માનું છું..
योग शास्त्रम्
प्रास्ताविक
અંતે આ ગ્રંથના વાંચન, ઉપદેશ અને શ્રવણ દ્વારા વાંચક, વકતા અને શ્રોતા લાભ ઉઠાવી આ પ્રકાશનના અમારા પ્રયત્નને સફળ બનાવે તે અભ્યર્થના સાથે પ્રમાદ, દષ્ટિદોષ કે મુદ્રણદોષની રહેલી ક્ષતિ માટે ક્ષમા માગી વિરમું છું.
૨
.
તા. ૨૧-૮-૭૨
મફતલાલ ઝવેરચંદ ગાંધી
IIRRI