________________
૧ પ્રબન્ધ શતકર્તા રામચંદ્રસૂરિ,
योग
मुक्तया रामचन्द्रस्य वसन्तः क्लगीतयः
शास्त्रम्
प्रास्ताविक
liા
રાજ્યના કિનારા
“કવિ'રામચંદ્રની સુકિતએ સુંદર વસંતના ગીતે છે ૨ મહેન્દ્રસુરિ ૩ વર્ધમાનગણિ ૪ દેવચંદ્રગણિ ૫ ઉદયચંદ્રગણિ ૬ યશચંદ્રમણિ ૭ બાળચંદ્ર ગણિ (સ્નાતસ્યાના કર્તા.)
આ બધા શિષ્ય વિદ્વાન અને અનેક ગ્રંથના નિર્માતા છે.
આ સટીક ગશાસ્ત્રમાં અનેક વિષયો આપવામાં આવેલા છે. એકજ ગશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસક જનશાસ્ત્રોની ઘણી વસ્તુઓને જ્ઞાતા બની શકે તેમ છે. નવતત્ત્વનું સ્વરૂપ, સુત્રોના અર્થ, ત્રણભાષ્યનું રહસ્ય, માગનુસારિપણાથી તે શ્રાવકેના વત, અનેક કથા સંદર્ભે, ભગવાનના ચરિત્રો વિગેરે વિગેરે અનેક જેનશાના વિષયે આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે.
આ ગ્રંથ તત્ત્વજ્ઞાન ગર્ભિત હોવા છતાં ખૂબજ રસપ્રદ અને ચિત્તનોગ્ય બનાવ્યું છે. જેને લઈ આ ગ્રંથની ભંડારોમાં ઠેર ઠેર સેંકડો પ્રતિએ ઉપલબ્ધ થાય છે. અને આ ગ્રંથને સેંકડે ભાવિકેએ પોતાના રાજના સ્વાધ્યાય તરીકે રાખી જીવનમાં તેના રહસ્યને ઓતપ્રેત કરેલ છે.
રરરરરરરછલકનક
આજે પણ આ ગ્રંથના ચાર પ્રકાશ સુધીનું વાંચન ઘણી જગ્યાએ ચાતુર્માસમાં મુનિભગવતે કરે છે.
આ ગ્રંથ ઘણા સમય અગાઉ ૫. પૂ. આચાર્ય દેવ વિજ્યપ્રેમસુરીશ્વરજી મહારાજના ગુરૂ ભગવંત પૂ. 4. આચાર્ય દેવ ભકિતસુરીશ્વરજી મહારાજે પ્રકાશિત કર્યો હતો. પરંતુ હાલ તે ગ્રંથ અપ્રાપ્ય અને જીર્ણ શીર્ણ હોવાથી આજે પુનર્મુદ્રિત કરવામાં આવ્યું છે.