________________
योग शास्त्रम्
प्रास्ताविक
નિરમાનાર
મૃતરૂ૫ સમુદ્રથી, સદગુરુઓની પરંપરાથી અને સ્વાનુભવથી જાણીને હું યેગશાસ્ત્ર રચું છું. આમ પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે શાસ્ત્રોથી, ગુરુઓના ઉપદેશથી અને પિતાના અનુભવથી આ ત્રણ સાધનો દ્વારા યોગશાસ્ત્રની રચના કરી છે.
પ્રથમના ચાર પ્રકાશ જનઆગમાં અને શાસ્ત્રોમાં વર્ણિત વસ્તુને સંકલિત કરી દર્શન-જ્ઞાન અને ચારિત્રના વર્ણનરૂપે આપેલ છે.
પાંચથી અગિઆર પ્રકાશ જેનશાએ, ઈતરશાસ્ત્ર અને ગુરુભગવંતે દ્વારા જાણેલ જ્ઞાનને એકત્રિત કરી સંકલિત કર્યા છે. અને બાર પ્રકાશ પિતાના અનુભવો દ્વારા લખે છે.
આ યોગશાસ્ત્રમાં મૂળોકે ૧૦૦૯ છે અને તેની વૃત્તિ ગ્રંથકારે પોતે લખી છે. તે વૃત્તિનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લેક પ્રમાણ છે.
આ યોગશાસ્ત્રની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે પરમહંત કુમારપાળ મહારાજાની પ્રાર્થનાથી કરેલ છે. અને આ યોગશાસ્ત્રની રચનાથી જે કાંઈ સુકૃત મેં ઉપાર્જન કર્યું હોય તેથી ભવ્ય પ્રાણીઓ બોધિલાભને પામે તેવા આશીર્વાદ પૂર્વક પિતાનું સ્વપજ્ઞ વિવરણ સમાપ્ત કરેલ છે.
श्री चौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽह संप्रापि योगशासात् तद्विवृतेश्चापि यन्मया सुकृतम्
तेन जिनबोधिलाभप्रणयी भव्यो जना भवतात् ॥ ચૌલુકયવંશી કુમારપાલ મહારાજાએ કરેલી પ્રાર્થનાથી પ્રેરાઈને મેં આ તત્વજ્ઞાનના સમુદ્રરૂપ સ્વપજ્ઞ વિવરણ કર્યું છે. આ યોગશાસ્ત્રની રચના દ્વારા જે મેં કાંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેથી ભવ્યછ બેધિ પામે.
આમ આ યોગશાસ્ત્રની રચના મહારાજા કુમારપાળને લક્ષમાં રાખી શા. ગુરૂપરંપરા અને અનુભવથી મહારાજા કુમાર પાળની માફક બીજાઓને પણ ઉપકારી થાય તે રીતે રચના કરી છે.
શરિરતિનિચ્છના
છા