________________
योग शखिम्
प्रास्ताविक
વખ, વગેરેનું વર્ણન આપવામાં આવ્યું છે. છઠ્ઠા પ્રકાશમાં પ્રત્યાહાર અને ધારણાનું સ્વરૂપ અને ફળ બતાવ્યું છે.
સાત-આઠ-નવ અને દસમાં પ્રકાશમાં અનુક્રમે પિન્ડસ્થ પદસ્થ, પસ્થ, અને સ્પાતીત ધ્યાનનું વર્ણન અને સ્વરૂપ વિસ્તૃત રીતે આપવામાં આવેલ છે. ૧૧મા પ્રકાશમાં શુક્લયાનનું સ્વરૂપ, તીર્થંકર ભગવાનના અતિશે અને સમુદવાત વિગેરેનું વર્ણન આપવામાં આવ્યું છે.
૧૨મા પ્રકાશમાં અનુભવસિદ્ધ તત્વનું વર્ણન કરેલ છે. અને તેમાં વિક્ષિપ્ત, યાતાયાત, સંસ્પિષ્ટ અને સલીન વિગેરે ધ્યાનનું વર્ણન કરેલ છે.
આ રીતે યોગશાસ્ત્રના બાર પ્રકાશમાં વિવિધ રીતે ભેગનું વર્ણન કરેલ છે.
શ એટઢે પાસનાદિ આસન જમાવીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી તે લોકપ્રસિદ્ધ યોગમાં યોગપરિપૂર્ણ થતો નથી. પરંતુ જેની દ્વારા પરમસુખનિધાન આત્યંતિક સુખરૂપ મેક્ષની પ્રાપ્તિમાં જે કારણરૂપ બને છે તે યોગ છે.
આવા યોગના પરિણામે ચક્રવતિ આરિસાભુવનમાં રહ્યા છતાં અનિત્યતાની વિચારણાઠારા કેવળજ્ઞાન પામ્યા. બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય૩૫ મહાપાતકના કરનાર દઢપ્રહારી તેમજ ભયંકર દુષ્કર્મ કરનાર ચિલાતી પુત્ર જેવા આ યોગના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા છે. ટૂંકમાં ચિત્તવૃત્તિને આત્મલક્ષી બનાવવાથી યોગી યોગદ્વારા
क्षिणाति योग: पापानि चिरकालाजितान्यपि અનેક ભવનાં ઉપાર્જન કરેલાં પાપને ક્ષણમાત્રમાં યોગ બાળી મુકે છે. આ ગશાસ્ત્રની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે
श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सदगुरोः स्व संवेदनतश्चापि योगशास्त्र विरच्यते ॥
ને સલાબતe