________________
मास्ताविक
योग शास्त्रम्
liીની
દેવવિમાને, જોતિષચક, નરકાવાસાએ, ઠી, સમુદ્રો, પવતે વિગેરે ચૌદ રાજલોકમાં શાશ્વત અશાશ્વત અનેકાનેક સ્થાનના મા૫ પરિમાણની વિચારણા તે ગણિતાનુયોગ છે.
“નિરસંનિવપUTHી..ચિરંતન પાપનો નાશ કરનારી છોને કલ્યાણમાના આલંબનરૂપ કથાનો વિસ્તાર 8ા તે કથાનુગ છે.
સર્વવિરતિ, દેશવિરતિથી માંડીને માર્ગાનુસારપણાના ગુણ સુધીની વિચારણા, નાના મોટા જીવનના અનુષ્ઠાને, ચરણ સિરિ કરણસિત્તરિને વિસ્તાર આ ચરકરણાનુગ છે.
આ ચારે અનુયાગમય દ્વાદશાંગી છે અને એ દ્વાદશાંગીમાંથી ઉતરી આવેલું ઉત્તરોત્તર ક્ષીણ થતું આવેલું આજે આપણી પાસે રહેલું જે આગમશ્રત છે તે પણ એ ચાર અનુયાગમય છે.
આગમશ્રતને અનુસરી આપણા પૂર્વાચાર્યોએ તે તે અધિકારીઓને અનુલક્ષી અનેકવિધ સાહિત્યસર્જન કર્યું છે. તે પણ સઘળું સાહિત્ય ચાર અનુગરૂપ છે.
આ ચારે અનુયોગનું ફળ એ મોક્ષપ્રાપ્તિ છે. અને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ આ ત્રણે અનુગનું સીમાન્ત ચરકરણાનુયોગ છે. - આ ચરકરણાનુગના સંદર્ભરૂપ યોગશાસ્ત્ર છે. આમાં મુખ્યત્વે ચરકરણાનુગ છે. તેમ છતાં આ યોગશાસ્ત્રમાં પપ્ત વૃત્તિકારે બીજા ત્રણ અનાગને સંદર્ભ પણ આપે છે. કર્મના ભેદ, ગુણસ્થાનનું સ્વરૂપ વિગેરે જણાવી દ્રવ્યાનુયોગ, ચૌદ રાજ | લેકનું સ્વરૂપ વિગેરે રજુ કરી ગણિતાનુયોગ અને દરેક વ્રત ઉપર તે તે વિષયને સ્પષ્ટ કરવા સુવિસ્તૃત કથાઓ દ્વારા કથાનુગ પણ આ ગ્રંથમાં સંકલિત છે. અને આ ચરણ-કરણાનુયોગનું ફલિતાર્થ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે. આ ત્રણેને સમુચ્ચય તે ચાગ છે.
આથી જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે પહેલા પ્રકાશના ૧૫ મા કલેકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે :
નેપરક્રવારના