________________
योग
शाखम्
119411
આચાર્ય દેવના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. આ નિમિત્તે અત્તરી સ્નાત્ર તેમના તરફથી ભણાવવામાં આવ્યું હતું.
કુર્લાનિવાસી મેઘજી માલાના પુત્ર શાંતિભાઇની વિ. સં. ૨૦૨૬ના કારતક વદી ૬ ના રાજ ભાગવતી પ્રવ્રજ્યા કુર્તામાં તેમના માતા તથા ભાઇની સંમતિ પૂર્વક પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઇ અને તેઓને પૂ.પ શ્રી સુક્ષ્માધવિજયજી ગણિવરના શિષ્ય મુનિ શ્રી શાંતિચંદ્ર વિજયજી નામ રાખી કરવામાં આવ્યા. આ દીક્ષા પ્રસંગે કુર્તાવીસાઓસવાળ કચ્છી સંઘ તરફથી ૧૫૦૦૦ ખેંચી સિદ્ધચક્ર મહોત્સવ વિગેરે ધમ પ્રભાવક કાર્યો થયાં.
આ ગારગાંવના ચાતુર્માસ દરમિયાન જે ગ્રંથ આજે ઘણા વખતથી અપ્રાપ્ય છે. અને જેમાં શ્રાવકધમ અને સાધુધમ સાથે જૈન ધર્મને સ્પતા અનેક વિષયાનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. તેવા રોચક કલિકાળ સત્ત શ્રી હેમચંદ્રાચાર્ય નિર્મિત યોગશાસ્ત્ર પ્રકાશનનું કામ શરૂ કરવામાં આવ્યું. અમે આ ગ્રંથ એક વર્ષીમાં પુરા કરવાની ગણત્રીથી ાપવામાં આપેલ પણ પ્રેસના સંચાલકના પ્રમાદને કારણે આજે તે વિલંબથી બહાર પડે છે. આ મૂળગ્રંથ પ. પૂ. સ્વ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજય ધસૂરીશ્વરજી મહારાજે સશાષિત કરી બહાર પાડ્યો હતા. ત્યારબાદ તેમના શિષ્ય પ. પૂ. આચાર્યદેવ વિજય ભકિતસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથનું પુનર્મુદ્રણ કરાવ્યું હતું. પરંતુ કેટલાક વર્ષથી આ ગ્રંથ પણ દુઃપ્રાપ્ય હોવાથી તેને પ્રગટ કરવાની ઈચ્છા પૂ. આચાર્ય મહારાજે પ્રગટ કરી અને તે માટે શ્રી ગોડીજી ઉપાશ્રય, વિગેરે વિગેરે ઠેકાણેથી મદના વચને મળવાથી તેને પ્રગટ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ઉંચી જાતના સનલીટ કાગળ વાપરવામાં આવ્યા છે. આજે કાગળ તથા પાઈના ભાવ ખુબ વધી ગયા છે. પરંતુ આવા ગ્રંથા એ શાસન પ્રભાવક પ્રથા છે કે જેમાં યાગ સાથે માર્ગાનુસારિપણાથી તે શ્રાવકધાં અને સાધુ ધર્મ આદિ સમગ્ર શાસનનું હાર્દ કળિકાળ સત્ત શ્રી હેમચ ંદ્રાચાર્ય ભગવંતે રજુ કર્યું" છે. આ ગ્રંથ તેમણે પરમાત્ કુમારપાળ મહારાજાની પ્રેરણાથી બનાવ્યા છે. તે વાત ગ્રંથના અતે કર્તાએ જણાવી છે.
અંતે ઇચ્છીએ છીએ કે આ ગ્રંથના વાંચન મનન ઉપદેશ અને શ્રવણદ્વારા આના યાગ્ય લાભ ઉઠાવી અમારા આ પ્રયત્નને શ્રાતા અને પાઠક વર્ગ સફળ કરે એજ અભ્યર્થના
પ્રકાશક
प्रास्ताविक