________________
रास्ताविक
योग शास्त्रम्
પ. પૂ. આ. દેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૨૦૨૩નું ચાતુર્માસ ગોરેગાંવ કર્યું”.
આ ચાતુર્માસ દરમિયાન એકાસણા તપ. અઠ્ઠમતપ, છતપ, તથા પર્યુષણમાં ખુબ તપશ્ચર્યા થઈ તે અભૂતપૂર્વ થઈ હતી. આ તપશ્ચર્યા નિમિત્તે અદાઈ મહોત્સવ, અષ્ટોત્તરીસ્નાત્ર, સિદ્ધચક્ર મહાપૂજન, ઋષિમંડળપૂજન, અહંદમહાપૂજન વિગેરે મહાન ધર્મપ્રભાવક ધમ કાર્યો થયાં.
Imali
નજીકના
-
-
ગોરેગાંવમાં થયેલ ઉપધાન તપ તે ખુબજ અવર્ણનીય હતું. ર લાખ આસપાસ ઉપધાનતપની માળાની ઉછામણી થઈ. જીવદયા તથા સાધારણની પણ ટીપ મોટા પ્રમાણમાં થઈ. માળાના દિવસે ૩૫૦૦૦/ માણસેએ સાધાર્મિક વાત્સલ્યનો લાભ લીધે હશે. તેની વ્યવસ્થા દેખી લેકેએ ખુબ આનંદ અનુભવ્યો. આની વ્યવસ્થા માટે જેનો ઉપરાંત જનેતાએ પણ ખુબ સારો લાભ લીધું હતું. તપ પ્રસંગે ૫૧ છોડનું ઉજમણું પણ ગોરેગાંવમાં થયું હતું.
આમ ગોરેગાંવના ઇતિહાસમાં આવા વણા ધાર્મિક કાર્યોથી ચાતુર્માસ ઉજવાયું હોય તે આ પ્રથમ હતું.
વિ. સં ૨૦૨૪ના જેઠ વદી ૬ ના રોજ મુંબઈના સુપ્રસિદ્ધ ઝવેરી બિજાપુર નિવાસિ ચંદુલાલ ખુશાલચંદના પુત્ર ગુલાબચંદજીના પુત્ર બાળબ્રહ્મચારી ૧૮ વર્ષના અરૂણકુમારની દીક્ષા પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઈ. તેઓનું નામ શ્રી અણુવિજયજી રાખી પૂ. ૫. શ્રી સુબેધવિજયજી ગણિવરના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. અને તેઓશ્રીની વડી દીક્ષા ગોડીજીના ઉપાયે વિ. સં, ૨૦૨૫ના માગસર સુદ ૬ના રેજ થઈ. આ પ્રસંગ ઠાઠમાઠ પૂર્વક ખૂહસિદ્ધચક્ર પૂજન વિગેરે ધાર્મિક કાર્યો દ્વારા શ્રી ચંદુલાલ ખુશાલચંદ તરફથી ઉજવાયે.
ધનરાજ એજન્સીવાળા બળવંતરાજના પુત્ર ચંદનરાજની ઉંમર વર્ષ ૧૧ ની હોવા છતાં તેમનામાં ધર્મ પ્રત્યેને અવિહડ રાગ અને વૈરાગ્ય નસેનસમાં વહેતા હતા. તેમણે માતાપિતાની અનુમતિપૂર્વક વિ. સં. ૨૦૨૬ના ડી. સુ. ૧૧ના રોજ ગોડીજીના ઉપશ્રયમાં મહોત્સવ પૂર્વક પૂજ્ય આચાર્ય મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવજ્યા સ્વીકારી. તેમનું નામ ચંદ્રસેનવિજયજી રાખી
-
-
*
-
*