SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ २५ એ પ્રમાણે સર્વત્ર ખ્યાતિ કરવા માટે રાજાએ ઘરે ઘરે ‘ગોહિસ' કરાવ્યો, તે હજુ પણ મરુદેશમાં લોકો છાણનો કરે છે. આ રીતે બીજા વ્યાખ્યાનમાં જુહારનું કારણ બતાવ્યું છે. ઉપદેશપ્રાસાદગ્રંથમાં કહેવાયેલ પર્વના વ્યાખ્યાનો પર્વકથાસંગ્રહ' તરીકે શ્રીચારિત્ર સ્મારકગ્રંથમાલાના ગ્રંથાંક-૩૪ તરીકે વિ. સં. ૨૦૦૧, ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત થયેલ છે. તેમાંથી આ દીપાવલિકાપર્વના બે વ્યાખ્યાનો લીધેલ છે. [ 9 ] પાઠક શ્રીઉમેદચન્દ્રવિરચિત દીપામાલિકાવ્યાખ્યાન ઃ– ૫૨મપૂજ્ય વાચનાચાર્યવર્ય શ્રીરામચન્દ્રગણિના શિષ્ય પાઠક શ્રીઉમેદચંદ્રે રાયમલ્લ કવિના પ્રમોદ માટે વિ. સં. ૧૮૯૬માં જેઠ સુદ-૧૩ના અજિમંગજમાં આ દીપમાલિકા વ્યાખ્યાનની રચના કરેલ છે. તેનો ઉલ્લેખ વ્યાખ્યાનના અંતે આ પ્રમાણે છે.૧૦ અગાઉના કલ્પોમાં કહેલ દરેક વિષયો આ વ્યાખ્યાનમાં આવરી લીધા છે. તેમ જ અગ્રહિલગ્રહિલરૃપનું દૃષ્ટાંત તથા શ્રીભદ્રબાહુસ્વામીએ કહેલ ચંદ્રગુપ્ત રાજાને આવેલા સોળ સ્વપ્નોનો ફળાદેશ પણ આમાં કહેલ છે. અવસર્પિણી કાળમાં થયેલા દશ અચ્છેરા, લોકો કલિયુગનું સ્વરૂપ કહે છે તેનું વર્ણન વગેરે દરેક પદાર્થોનું વર્ણન આ વ્યાખ્યાનમાં આપેલ છે. શ્રીક્ષમાકલ્યાણઉપાધ્યાય વિરચિત શ્રીસૌભાગ્યાદિપર્વકથાસંગ્રહ શ્રીહિન્દી જૈનાગમ પ્રકાશક સમિતિ કોટા (રાજપૂતાના)થી વિ. સં. ૧૯૯૦, ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થયેલ છે. તેમાંથી આ દીપમાલિકાવ્યાખ્યાન લીધેલ છે. [ ૮ ] ઉપાધ્યાય શ્રીગુણસાગરગણિ વિરચિત દીપાલિકાવ્યાખ્યાન :– શ્રીવિધિપક્ષ (અચલ)ગચ્છના શ્રીગૌતમસાગરમુનીશ્વરના શિષ્ય શ્રીનીતિસાગરમુનીશ્વરના શિષ્ય ઉપાધ્યાય શ્રીગુણસાગરગણિએ (પાછળથી આચાર્ય બનેલા શ્રીગુણસાગરસૂરિએ) વિ. સં. ૨૧૦૫માં કચ્છદેશમાં જક્ખૌપુરમાં આ દીપાલિકાવ્યાખ્યાનની રચના કરેલ છે. તેનો ઉલ્લેખ વ્યાખ્યાનના અંતે આ પ્રમાણે છે.૧૧ ૧૦. પનવસુધન્દ્રાબ્વે (૧૮૬૬), જ્યેષ્ઠમાસે સિત્તે વળે । चन्द्रघस्त्रे त्रयोदश्यां साध्ययोगे हितावहे ॥ १ ॥ दीपालिपर्वणो व्याख्या, गद्यबन्धेन निर्मिता । અપશબ્દાોિષશ્ચત્, શોધનીય: સવા બુધૈ: રા स्वच्छे खरतरगच्छे, श्रीसौभाग्यगणाधिपे । धर्मराज्यं कलावर्ये, प्रकुर्वति सुविस्तरे ||३|| वाचनाचार्यवर्यस्य, रामचन्द्रगणेर्मुदा । शिष्येणाऽऽजिमगञ्जे च, चतुर्मासीस्थितेन वै ॥४॥ पाठकोमेदचन्द्रेण, रायमल्लकवेर्मुदा । પનાર્થમિવું રમ્યું, તું શુભતરાશયા IIII યુગ્મમ્। [પા૦૩૦વિદ્દી પે] ૧૧. વેશે વરે નવૌ-પુરે ધમિધનિયુતે । वर्द्धमानादितीर्थेशा-नेकप्रासादमण्डिते ॥१॥ kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy