________________
| શ્રુતભક્તિ-અનુમોદના
લાભાર્થી પરમપૂજય, પરમોપકારી, સુવિશાલગચ્છાધિપતિ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજીમહારાજસાહેબના અધ્યાત્મયોગી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજસાહેબના શિષ્યરત્ન હાલારદેશ સદ્ધર્મરક્ષક પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ ૧૦૦+૭ર ઓળીના આરાધક પૂજ્યપાદ ગણિવર્ય શ્રીનયભદ્રવિજયમહારાજસાહેબના સદુપદેશથી
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ પુખરાજ રાયચંદ આરાધના ભવનના
જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ધર્મસંગ્રહગ્રંથ ભા-૨ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે.
આપે કરેલી શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લિ. ભદ્રંકર પ્રકાશન