SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રાચીનલેખસંગ્રહ. (३८) सं० १२६६ वैशाषसु० १४ श्रे० गोसलभार्या-णिश्रेयोर्थ वसुसिंहेन विवं कारितं प्र० पूर्णचंद्रसूरिशिष्यैः श्रीचंद्रसूरिभिः॥ (न्योहमा शतना.) (36) संवत् १३०३ वर्षे चैत्रवदि ४ सोमदिने श्रीचैत्रगच्छे श्रीभद्रेश्वरसंताने भर्तृपुरीयवत्सश्रे० भीम अर्जुन कडवट श्रे० चूडा पुत्र श्रे० वयजा धांधल पासड उवादिभिः कुटुंबसमेतैः .... प्रतिमा कारिता । प्रति० श्रीजिनेश्वरसूरिशिष्यैः श्रीजिनदेवमूरिभिः॥ (४०) सं० १३०४ जेष्ट (ज्येष्ठ)सुदि के (?) लूणपालो (लेन)का (?) लूणहीगोत्र (त्रेण) श्रीपारस (पार्श्व) नाविबं कारितं प्रतिष्टि (ष्ठि) तं श्रीदेवभद्रमूरिभिः ॥ (४१) ॥६०॥ संवत् १३०५ ज्येष्ट(ठ) शुदि ११ सोमे प्राग्वाटज्ञातीय ठ० सांगाभार्या ठ० सलषणदेव्या श्रीरोहिणीबिंब कारितं॥ ६ छ ॥ ३ ॥ छ । प्रतिष्टि(ष्ठि)तं श्रीरत्नप्रभसूरिभिः ।। (૩૮) ઉદેપુરના ગેડીના ભંડારની ધાતુમૂર્તિ ઉપરના લેખ. (૩૯) કરેડાના મંદિરની ભમતીની ઓરડીમાંની મૂર્તિ ઉપરનો લેખ. આ ગામ ચિત્તડથી ઉદેપુર આવતાં રસ્તામાં આવે છે. અને તે કરેડા પાર્શ્વનાથ ના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. (૪૦) રાણકપુરના મંદિરમાં ભાંયરમાંની ધાતુની મૂર્તિ ઉપરનો લેખ. (४१) सोडा (माया-प्रांताr साधन) ना भरिमा मे પાષાણની મૂર્તિ છે. બે બાજાએ શ્રાવક-શ્રાવિકાની હાની મૂર્તિ છે. મધ્યમાં ભગવાનની મૂર્તિ છે. પરિકર પણ છે. અને હેની નીચેને આ લેખ છે.
SR No.009688
Book TitlePrachin Lekh Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri, Vidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1929
Total Pages220
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy