________________
ભાગ ૧ લે.
(१३) संवत् १२१० ज्येष्ठसुदि १३ गुरा (रौ) वोसरि पुत्र वीसेलव भ्रातृश्रेयोर्थ श्रीपार्श्वनाथप्रतिमा कारितेति ।।
(१४) संवत् १२ - - फागुणसुदि ११ सोमे श्रीषंडेरकगच्छे लुशापाठकचैत्ये श्रीशालिभद्राचार्यैः सकलगोष्ठियुतैः श्रीनेमिनाथमूलनायक[स्य] । प्रतिमा कारिता ॥ प्रतिष्ठिता श्रीशालिभद्रसूरिभिः॥
(१५) संवत् १२१२ माघशुदि ११ श्रीवर्द्धमानपुरे श्रीसरवालगच्छे श्रीजिनेश्वराचार्यसंताने आमचंउसुतेन वोसिना मातुः मोहिणिश्रेयोर्थ.....श्रीवास(सु)पूज (ज्य)प्रतिमा कारिता ॥
(१६) संवत् १२१३ आपाढवदि १ रवौ श्रीपल्लिकायां श्रीऋपभदेवचैत्ये भं देदा सोमदेव तील्हणसहितया मदनिकाश्राविकया स्वश्रेयोर्थ श्रीपार्श्वनाथप्रतिमा कारिता प्रतिष्ठिता भ पूज्यपादेवभद्रसूरिशिष्यैः सिंहसेनमूरिभिः
(૧૩) ચિત્તોડ ગામના શ્યામ ઋષભદેવના દેરાસરમાં ધાતુની પ્ર
તિમા ઉપરને લેખ. (૧૪) બેયાના દેરાસરમાં ડાબા હાથના પરિકરની નીચે લેખ.
આ ગામ મારવાડમાં. વાલીથી ૩ ગાઉ ઉપર છે. (૧૫) વઢવાણ શહેરના મોટા દેરાસરમાં પરિકરની નીચેને લેખ. (૧૬) ઘાણે રાવના બીજા ન્હાના ઋષભદેવના મંદિરમાં મૂલનાયક
જીની નીચે લેખ. આ ગામ મારવાડની મોટી પંચતીર્થીમાંનું એક તીર્થ ગણાય છે.