________________
પ્રાચીનલેખસંગ્રહ.
(तेरभा शतना)
(ख)
सं० १२०१ वैशाखसुदि ६ रखौ माणिकनिमित्र ( त्तं ) पुनाकेन चतुर्विंशतिजिन प्रतिमा प्रतिष्ठापिता
(१०)
॥ संवत् १२०७ चैत्रवदि ५ स (श) नौ श्रीअड्डालिजीयगच्छे श्रीदेवाचार्य संताने श्रे० सांति दुहिता स्रामी सांपी स्वश्रेयोर्थं श्री अजितनाथ जनयुगलं कारापितं || मंगलं महाश्री ॥
(११)
संवत् १२०८ ज्येष्ट (ठ) शु० २ बुधे श्रीसरवालगच्छे श्रीजिनेश्वराचार्य संताने बोहा सुतवता नेमिकुमारेण भार्या लक्ष्मी आत्मश्रेयोर्थं प्रतिमा कारिता
(१२)
सं० १२१० माघशु० ८ गुरौ श्रीशांतिबिंबं प्रतिष्ठितं श्री - देवसूरिभिः कारितं सलषूश्राव (वि) कया स्वश्रेयोर्थं ।
( ૯ ) ચિત્તોડના ગઢ ઉપર નવા મંદિર પાસે યતિની કાટડીમાં, ચાવીશીના ગટ્ટાની પાછળના લેખ.
( ૧૦ ) વઢવાણ શહેરના મ્હોટા મંદિરમાં ગભારામાં પેસતાં એ મૂર્તિ थे। उली छे, ते उपरनो सेम.
( ૧૧ ) વઢવાણ શહેરના મ્હોટા દેરાસરમાં પરિકરની નીચેના લેખ.
( ૧૨ ) માંડલના શ્રીપાર્શ્વનાથના દેરાસરમાં ધાતુની મૂર્તિ ઉપરના લેખ.