________________
भाग १ सो.
(५) संवत् ११८१ आशाढसुदि १० शुक्रे श्रीषंडेरकगच्छे श्री(अ)णहिल्लपुरीयश्रीशान्तिनाथचैत्ये सं० धवल तत्सुत छेमुदेव तत्पुत्र षाढाकेन श्रीवष्णादिपुत्रयुतेन निजमाता सत्यहामा निजपुत्र सेतुकनिमित्तं श्रीधर्मनाथबिंबं मोक्षार्थ च कारितमिति श्रीषा(शा)लिभद्रमरिणा प्रतिष्ठितं
(१) संवत् ११६३ राजश्रीश्राविका (कया) श्रीमहावीरप्रतिमा कारापिता
(७) संवत् ११६४ माघशुदि ६ भू(भौ)मे श्रीवर्द्धमानपुरे श्रीसरवालगच्छे श्रीजिनेश्वराचार्यसंताने ठ० देवानंदेन स्वमातुः सज्जणिश्रेयोर्थ श्रीविमलनाथप्रतिमा कारापिता
(८) संवत् ११६६ माघसुदि १२ गुरौ सहजमत्या स्वश्रेयोर्थ श्रीऋषभनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीमदेवसूरिभिः ॥
(૫) નાડેલના બજારમાં વિદ્યાશાળાની હામેના દેરાસરમાં ભૂલનાય
કચ્છના પરિકર નીચે આ લેખ છે. આ ગામ મારવાડના રાણું સ્ટેશનથી ત્રણ ગાઉ દૂર છે. અને તે મારવાડની હેટી પંચતી
થમાંનું એક તીર્થ ગણાય છે. (૬) ઉદેપુરના ગેડીના ભંડારની ધાતુની મૂર્તિ ઉપરને લેખ. (૭) વઢવાણ શહેરના મોટા દેરાસરમાં પરિકરની નીચે લેખ. (૮) ઉદેપુરના શીતલનાથના દેરાસરની ધાતુની મૂર્તિ ઉપરને લેખ.