________________
[ ૪૬ ] . सं. १३५७ वर्षे वैसा. वदि ५ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० मालदेव सुत श्रे० भीमकेन मातृ आल्हणदे वीरबिंब कारितं । प्रतिष्टितं श्रीअमरचंद्रसूरिभिः ॥
સં. ૧૩૫૭ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રીશ્રીમાલાતીય શ્રેણી માલદેવના પુત્ર બીમાએ માતા આરહદે [ના કયાણ નિમિતે શ્રી વીર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીઅમરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
સં. રૂદ્ધ વે ચેટ રુ. ૬ છે. ગાન પુ. રાના • • • • • મ0 T T૦ સમાન • • • • • • • શ્રી પાર્શ્વનાથવુિં . p. श्रीमहेन्द्रसूरिपटे श्रीअभयदेवसूरिभिः ॥
, ૧૩૬૫ના જેઠ સુદિ પના રોજ શ્રેષ્ઠી આજડ, તેમના પુત્ર રાજ ...તેમની ભાર્યા લૂણદે, તેમના પુત્ર સમરાએ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રી મહેન્દ્રસૂરિના પટ્ટધર શ્રી અભયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૮ ] सं. १३६८ माघ सुदि १५ बुधे पीपल • • • • • • पितृ सामा मातृ अमलादेविश्रेयसे · · · · · वेधालाचार्य श्रीरत्नचंद्रसूरिभिः ।
સં. ૧૩૬૮ના મહા સુદિ ૧૫ ને બુધવારે પીપલ.....પિતા
૪૬. થરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૪૭. ભણશાળી શેરીમાં આવેલા શ્રીવિમળનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૪૮. અખી ડેશીની શેરીમાં આવેલા નાના શ્રી ચિંતામણિ પાર્ષનાથના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
[ ૧૭
"Aho Shrut Gyanam"