________________
સં. ૨૨૩ વર્ષ • • • • શ્રેચ • • • • • • શ્રી પાર્શ્વનાથવિવું રિત ૨ • • • • શ્રીપાદપૂરિમિઃ |
સં. ૧૩૫૩માં......કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીપાસચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
' '[ ૪૪ ] संवत् १३५४ वर्षे ज्येष्ट(छ) सुदि १३ रखौ सा. लालण भार्या लालणदे श्रेयो) पुत्र · · · · आदिनाथबिंबं कारितं प्रतिष्टि (ष्ठि)तं च ।
સં. ૧૩૫૪ના જેઠ સુદિ ૧૩ ને રવિવારે શા. લાલણની ભાર્યા લાલણદેના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર...આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરાવી.
[ 8 ] सं. १३५४ वर्षे ज्येष्ट वदि ५ शुक्रे श्रीमालज्ञातीय पितृ च० वीरम मातृ वीकलदेविश्रेयोथै सुत रतनपालेन श्रीरिषभनाथबिंब कारित प्रति. श्रीदिवाणंदसूरि शिष्य श्रीललतप्रभसूरिभिः ॥
સં. ૧૩૫૪ના જેઠ વદિ ૫ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય મિતા ચ૦ વિરમ અને માતા નીકળદેવીના કલ્યાણ નિમિત્તે પુત્ર રતનપાલે શ્રી ઋષભનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીદિ દેવાણંદસૂરિના શિષ્ય શ્રી લલિતપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૩. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની એકલતીર્થ પર લેખ.
૪૪. ગેલા શેઠની શેરીમાં આવેલ શ્રીમીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૪૫ પરામાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીર્થી પર લેખ,
૧૬ ]
"Aho Shrut Gyanam"