________________
1 ૪૦ 1 संवत् १३३२ ज्येष(ष्ठ) वदि १ श्रीपार्श्वनाथप्रतिमा श्रीजिनेश्वर सूरिशिष्य श्रीजिनप्रबोधसूरिभिः प्रतिष्ठिता कारिता च नवलक्ष • • • • • श्रावकेण स्वपितृ हरिपाल मातृ पद्मणि(णी) श्रेयो) ।
સં. ૧૩૩૨ના જેઠ વદિ ૧ના રોજ નવલખી...શ્રાવકે તેમના પિતા હરિપાલ અને માતા પદ્મિના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીજિન ધસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૧ ] सं. १३३७ ज्येष्ट(ष्ठ) सु ११ श्री गु(१) दंतीयगच्छे श्रीविमलाचार्य संताने श्रे. हरिचंद्र तिहणयसि जाह्मण • • • • • • • • पाचबिंब ૦ પ્રશ્રીમદ્રસૂળિ] I
સં. ૧૩૩૭ના જેઠ સુદિ ૧૧ના શ્રીગુદતીય (ગુચ?) ગચ્છીય શ્રીવિમલાચાર્યના સંતાનીય શ્રેણો હરિચંદ્ર, તિહણયસિ, જાલુણ..... શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રીહરિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૨ ] “સં. ૨૩૪૪ શ્રી
गच्छे श्रीमालज्ञातीय बाई શ્રેયોર્થ • • • • • • • • - શ્રીવૃદ્ધિસારિફૂમિ છે
સં. ૧૩૪૪ના.....ગચ્છનાં શ્રી માલજ્ઞાતીય બાઈ લીલાના કલ્યાણ નિમિત્ત..પ્રતિમા ભરાવી અને તેની શ્રીબુદ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૦. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૪૧. તાળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ
૪૨. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની એકલમૂતિ પરને લેખ.
[ ૧૫
"Aho Shrut Gyanam"