________________
[ ૩૪ ] સંવત્ ૧૩૦૧ તિથૌ ૨૨ • • • • • • • • • • • कारितं प्रतिष्टितं त श्रीउदयप्रभसूरि । श्रीमाहावीर
સં. ૧૩૦૫ના ૧૨ ને બુધવારે એકે............... શ્રી મહાવીરની પ્રતિમા ભરાવી અને તેની શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ 5 ] सं. १३०६ वर्षे फागु शु. २ शाल्लकज्ञातीय सु. मडालिकेन पितृ साल्हा पर. धरसिंह मातृ . . . . • श्रेयोर्थ श्रीचंद्रप्रभबिंब कारित श्रीजीवाणंदसूरि प्रतिष्टिताभिः ।।
સ. ૧૩૦૬ના ફાગણ સુદિરના રોજ શાલક જ્ઞાતીય પિતા સાલ્હા, પરપિતા ધરસિંહ અને માતા..ના કલ્યાણ નિમિત્તે પુત્ર માલિકે શ્રીચંદ્રપ્રમસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજીવાણંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
_ [ ૩૬ ] . ૨૩૨૨ વર્ષ વિ(રાષિત ૪ • • • • • • સુત જાન. भार्या सितदेवि श्रेयोथै श्रीपार्श्वनाथवि कारितं प्रतिष्टितं चित्रगच्छे श्रीयशोदेवसूरिपट्टे श्रीदेवेन्द्रसूरिभिः ।
સં. ૧૩૧૨ના વૈશાખ સુદિ ૪ના રેજ...... પુત્ર ગાંગાએ પત્ની સિતદેવીને કયાણ નિમિત્ત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેની ચિત્રગ૭ને શ્રીયદેવસૂરિના પટ્ટધર શ્રીદેવેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૪. તંબાળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૩૫. ભાની પોળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૩૬. ચિંતામણિની શેરીમાં મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવના મંદિરમાં ધાતુની એકલતીર્થ પર લેખ.
[ ૧૩
"Aho Shrut Gyanam"