________________
સેં. ૨૨૩૭ વર્ષ • • • • • • વિતૃમ માનાર્થે ટ્રેના प्रणति च कारित प्रतिष्टितं श्रीधर्मघोषसूरिभिः ।
સં. ૧૨૯૭માં..... શ્રેષ્ઠો દેનલે પિતા-માતાના કલ્યાણ નિમિતે ( વિતીથી) પ્રતિમા ભરાવી અને તેની શ્રધઘે વરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १३०१ फागु. शु. ४ गुरौ चंद्रगच्छे बसवलवनीयपिता आसधर मातृ पाजमतसुतकाल · · · बिंब कारिता प्र. श्रीपद्मप्रभसूरिभिः
સં. ૧૩૦૧ના ફાગણ સુદ ૪ ને ગુરુવારે ચંદ્રગચ્છના વસવલ અને વધનીયના પિતા આસધર અને માતા પામત(તી)એ પુત્ર કa... (ના ક૯યાણ નિમિત્ત) બિંબ-પ્રતિમા ભરાવી અને તેની શ્રી પદ્મપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १३०४ वैशाष सुदि १३ शुक्रे श्रीमालीय श्रे. वयजासूक ... . . . . . . श्रेयोथै सुत मदनेन बिंब कारितं प्रतिष्टितं च कारणऊंद्रा श्रीविनयप्रभसूरिभिः ॥
સં. ૧૩૦૪ના વૈશાખ સુદિ ૧૩ ને શુક્રવારે...શ્રીમાલીય શ્રેષ્ઠી વયજા સુક....ના કલ્યાણ નિમિત્તે તેમના પુત્ર મદને પ્રતિમા ભરાવી અને તેની શ્રી વિનયપ્રભસૂરિએ કારણુઉંદ્રામાં પ્રતિષ્ઠા કરી.
૩૧. ગલાશેઠની શેરીમાં આવેલા શ્રીને નીશ્વર ભવના મંદિરમાં ધાતુની ત્રિતીથી પર લેખ.
૩૨. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાનાથના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૩૩. ચિંતામણિની શેરીમાં મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ પર લેખ. ૧૨ ]
"Aho Shrut Gyanam"