________________
कजण
[ ૨૧ ]
सं. १२३९ वैशाख शु ६ शुक्रे मोढज्ञातीय | पोहडेन पित्र
श्रेयोर्थं श्रीमहावीरप्रतिमा कारिता ॥
-
.
સ. ૧૨૩૯ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે મેઢ જ્ઞાતીય ત્રૈકી પાહડે પિતા જશુ...ના કલ્યાણું નિમિત્તે શ્રીમહાવીર ભગવાનની પ્રતિમા ભરાવી.
[ ૨૨ ]
संवत् १२४० श्रीनागेन्द्रगच्छे श्रीविजयदेवसूरिसंताने महावल सुतेन सर्वदेकेन अरिष्टनेमिप्रतिमा कारिता । जासा
સ. ૧૨૪૦માં શ્રીનાગેન્દ્રગચ્છના શ્રીવિજયદેવસૂરિ સંતાનમાં શ્રેષ્ઠી મહાલના પુત્ર સદેએ શ્રીઅરિષ્ટનેમિ ભગવાનની પ્રતિમા ભરાવી.
જાસા.
[ ૨૩ ]
संवत् १२४५ वर्षे राहा श्रेयोर्थं सुत उदयसि श्रीरिषभ
गंकर सुतभार्या उदसिरि
"
प्रतिष्टि च ।
સ. ૧૨૪૫માં શ્રેષ્ઠી રાહા......ગોંકરના પુત્રની પત્ની ઉધ્ધીના કલ્યાણનિમિત્તે પુત્ર ઉદયસીએ શ્રીઋષભદેવની પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠિત
કરાવી.
૨૧. તમાળી શેરીમાં આવેલા શ્રીમહાવીરસ્વામી ભના મંદિરમાં ધાતુની એકલતથી પરના લેખ.
૨૨. તમેાળી શેરીમાં આવેલા શ્રીમદ્ગાવીરસ્વામી ભ॰ના મંદિરમાં ધાતુની પચીથી' પરના લેખ.
૨૩. ચિંતામણિની શેરીમાં મેટા શ્રીચ ંતામણિ પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની એક્લમૂર્તિ પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ e