________________
[ ૧૮ ] સેં. ૨૩ • • • • • • • સ્ટિમ માળેન • • • • • • • • शांतनाथप्रतिमा कारिता ।
સં. ૧૨૩૧માં......દિલ ગામના રહેવાસી શ્રેષ્ઠી આલ્હણે... શ્રી શાંતિનાથની પ્રતિમા ભરાવી.
सं. १२३५ फागुणशुदि २ रणा भा. साउयेन वधू मदोयरि श्रेयो) श्रीमहावीरबिंब कारितं प्रतिष्टितं ब्रह्माणगच्छेय श्रीप्रद्युम्नसूरिमिः ।। कच्छ॥
સં. ૧૨૩૫ના ફાગણ સુદિ રના દિવસે શ્રેણી રણા, તેના ભાઈ સાઉ, પત્ની મયરીના કલ્યાણ નિમિત્તે શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની બ્રહ્માણગરના શ્રી પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી. કચ્છમાં
[ ૨૦ ] सं. १२३६ आषाढ सु८ स्वपितृ आमणाममातृरनी श्रेयसे आसडेन श्रीशांतिजिनप्रतिमाकारि प्रतिष्टिता श्रीआनंदसूरिभिः ॥
સં. ૧૨૩૬ના અષાઢ સુદિ ૮ના રોજ શ્રેષ્ઠી આસડે, પિતાના પિતા આમણામ અને માતા રત્નીના કલ્યાણ નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિભા ભરાવી અને તેની શ્રીઆનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા ચિંતામણિ પાઉં નાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૯. ભાની પોળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરનો લેખ.
૨૦. કઠિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
"Aho Shrut Gyanam"