________________
આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ સંવત ૧૬૬૧ માં રામસેન તીર્થની યાત્રા કરવા સંધ સાથે ગયા હતા.
શંખેશ્વર, આબુ ને તારંગાને સંધ સં. ૧૮૨૦માં શ્રાવક તારાચંદ કચરાએ પં. ઉત્તમવિજય મહારાજના ઉપદેશથી કાઢયો હતો.
શંખેશ્વર મહાતીર્થને સંધ સં૧૮૩૦ માં ધામી વિરજીએ કાઢયાને ઉલ્લેખ મળે છે.
ગિરનાર, નવાનગર ને સિદ્ધાચલજીને સંધ પં, પદ્મવિજયજીના ઉપદેશથી નીકળ્યો હતો. શંખેશ્વર મહાતીર્થને મોટે સંધ સં. ૧૯૭૬ના ફાગણ વદિ ૧ ના રોજ કાઢ્યો હતો, જેમાં લગભગ વીસ હજાર રૂપિયાને વ્યય થયો હતો.
વીશમી સદીમાં શેઠ ગિરધરલાલ ત્રિકમલાલ તથા શેઠ જીવતલાલ પ્રતાપસિંહ વગેરે શ્રાવકેએ મહાતીર્થ શત્રુંજય, શંખેશ્વર વગેરે તીર્થોના સંધ કાઢયા હતા.
કેશરીઆજી તીર્થન સંઘ મસાલીયા વણું જુઠા, મંછાચંદ, સભાચંદ પંચ મલીને પૂવરૂપવિજયજી મહારાજ સાથે સંઘ લઈ ગયા હતા.
સં૧૮૨૦ માં શ્રી ઉત્તમવિજયજી મ. ના ઉપદેશથી શેઠ તારાચંદ કચરાએ શંખેશ્વર, આબુ અને તારંગા વગેરે તેને સંધ કાઢ્યો હતો. (જે. એરાવ)
સં. ૧૮૪૩ માં શેઠ દેવરાજ મસાલિયાએ શ્રીગોડી (થરપારકર ) પાર્શ્વનાથની જાત્રાને સંધ કાઢો હતો. (જેએરા)
નગરશેઠ શિવચંદ સાંકળચંદે શંખેશ્વર મહાતીર્થને સંધ કાઢયો હતો.
સં. ૧૯૭૬માં શેઠ હરગેવિંદદાસ ઉત્તમચંદ શંખેશ્વરતીર્થને મેટ સંઘ કાઢ્યો હતો, જેમાં તેમણે અઢળક ધન ખર્ચ કર્યું હતું.
પં પદ્મવિજયજી મ... રાધનપુરથી ગિરનાર સંઘ લઈને ગયા હતા.
પર !
"Aho Shrut Gyanam"