________________
૧. સં. ૧૬૨૮ માં કલ્પસૂત્ર ઉપર “કિરાવવીટીકા” ઉપાટ પદ્મસાગરે રચી.
૨. સ. ૧૬૪૦ માં “જિનાતકપંજિકા” લખાઈ. ૩. સ. ૧૬ ૪૯ માં “ધર્મબુદ્ધિમંત્રિકથા' લખાઈ ૪. સં. ૧૬૪૯ માં “તપરિભાષા–વૃત્તિ” લખાઈ.
પ સં. ૧૯૬૦ માં “પ્રમેયરત્નમંજૂષા' નું શ્રી શાંતિચંદ્ર ઉપધ્યાયે સંશોધન કર્યું.
૬. સં. ૧૬૬૬ માં “ક્રિયાકલાપ” નામનો ગ્રંથ લખાયો. ૭. સં. ૧૬૭૬ માં “વૈતાલપચીસી' ગ્રંથ લખાયે. ૮. સં. ૧૬ ૭૭ માં “જિનદત્તરાસ' ની પ્રતિલિપિ કરાઈ. ૯. સં. ૧૭૩૮ માં “હરિવંશચરિત્ર' લખાયું. ૧૦. સં. ૧૭૪૨ માં “સર્વસાધારણસ્તોત્ર' લખાયું. ૧૧. સં. ૧૭૪૨ માં “કાયસ્થિતિ પ્રકરણ' લખાયું. ૧૨. સં. ૧૭૪૫ માં “વિદ્યાવિલાસ ચરિત્ર (પવાડે)' લખાયે. ૧૩. સં. ૧૭૮૭ માં “દેવવંદનમાલા' લખાઈ
ખરતરગચ્છના કવિવર શ્રીસમયસુંદર ગણિ વિક્રમની ૧૭ મી થતાબ્દીમાં થયા હતા, તેઓએ રાધનપુરમાં ચાતુર્માસ કરી ત્યાં એક સંસ્કૃત ગુદુખિતવચનમ ૧૯ ગાથાનું કાવ્ય રચ્યું છે.
(જુઓ જેન યુગ, અંકઃ માર્ચ સને ૧૯૫૯) સંવત ૧ર૯૫ માં જાવડશાના ભાઈ ભાવડશા રાધનપુરથી કુણગીર ગયા હતા.
(અંચલગચ્છ મેટી પટ્ટાવલી ભાષાંતર) રાધનપુરથી તીર્થયાત્રાના સંધે અહીંના શ્રેષ્ઠીઓએ તીર્થોના સંધ કાઢયા. એ પણ અહીંના શ્રેષ્ઠીઓની જાગ્રત ભક્તિ અને ઔદાર્યને નમૂન ગણાય.
[ પર
"Aho Shrut Gyanam"