________________
ત્યાંથી શત્રુજય આવ્યા અને તે પછી તેમણે શેઠ કુંવરજી લાધાના ચ્યાગ્રહથી ભાવનગરમાં ચતુર્માસ કર્યું હતું.
આમ અનેક શ્રેષ્ઠીઓ સ ંધ કાઢવામાં, દેરાસરા બંધાવવામાં, પ્રતિષ્ઠા કરાવવામાં, રાધનપુરથી બીજે સ્થળે જઈને સુકૃતામાં છૂટે હાથે ભક્તિપૂર્વક દાન કર્યાં હતા.
મળે છે.
આ રીતે રાધનપુરને વિવિધરંગી ઇતિહાસ આપણુને જાણવા
રાધનપુરમાં દીક્ષાપ્રસંગ અને પીપ્રદાન
અહીંના કેટલાયે શ્રેષ્ઠીએ દીક્ષા લઈ આચાય વગેરે પદ શાલાવ્યાં છે. આજે પણ કેટલાયે મુનિવરે વિદ્યમાન છે.
વિ સં॰ ૧૬૪૬ ના પેાષ શુદી ૩ ને દિવસે અંચલગચ્છીય શ્રી જયસ ધરિજી મહારાજશ્રીએ ગેદુક કુમાર નામના શ્રીમત પુત્રને દીક્ષા આપી અને તેનું નામ આરક્ષિત આપવામાં આવ્યું.
( જુઓ, મચલગચ્છીય માટી પટ્ટાવલી ભાષાંતર પૃ. ૧૨૯) વિ. સં. ૧૯૪૩ માં શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજની દીક્ષાના પ્રસંગ બન્યા હતા.
વિ॰ સ૦ ૧૮૧૦માં થયેલા શ્રી વિજયધર્મસૂરિ મહારાજે શ્રી પદ્મવિજયજી મહારાજને પન્યાસપી અહીં આપણુ કરી હતી અને તેમના ઉપદેશથી ગિરનારતને સંધ પણ નીકળ્યા હતા. વિ॰ સ૦ ૧૯૬૦ માં થયેલા શ્રી વિજયવીસૂરિજીની પંન્યાસપદવી અહીં થઈ હતી.
રાધનપુરમાં ચાતુર્માંસ
જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ સ૦ ૧૬૪૮ આચાય વિજયસેનસૂરીશ્વરજી મહારાજ સ૦ ૧૬૪૮
"Aho Shrut Gyanam"
[ ૧૩