________________
અરજ સુણે એક માહરી મનમાં આણુ દેવ લલનાં; અંગથી આળસ પરિહરી હવે કરવી તાહરી સેવ લલનાં. આ૦ ૯ સંધ સહુના મન તણું આસ્થા પુગી આજ લલનાં; દેહરે પ્રભુજી પધારીયા ભલી રાખી અમ લાજ લલનાં. આ૦ ૧૦ ગચ્છ સાગર સાગર સમો તેહને ટલે સૂર લલનાં; લીસાગરસૂરિ ગણધરા દિન દિન ચઢતે પહૂર લલનાં આ૦ ૧૧ તે ગરછમહી શેભતા ગીતારથ ગુણવંત લલનાં વિનીત સૌભાગ્ય બુધ સુખકરા નિત્ય સૌભાગ્ય બુધ સંત લલનાં.
આ૦ ૧૨ પ્રભુ પ્રસાદિ જસ લિયે છતે પામી જગીસ લાલની; જય સૌભાગ્ય ઈમ વિનવે જિનજી તપ કે વરીસ લલન.
આ૦ ૧૩.
[૧૦] સીમંધર જિન સ્તવન
જગજીવન જગવાલ-એ દેશી શ્રીમંદિર જિન આગળ વિનતી કરું કરજેડ લાલ રે, એ જિનવરને પૂજતાં પહોંચે મનના ડિ લાલ રે.
શ્રીમંદિર જિન આગળ-એ આંટણી ૧ નાટિક કરીએ બહુપાર તત થઈ ઈકોર લાલ રે, પંચ શબ્દ વાજિંત્રને માદલના ધેકાર લાલ રે. શ્રીમં૦ ૨ આગી અંગિ વીરચીએ પંચરંગી પટકુલ લાલ રે, હાર ઠવ્યા કંઠે ભલા નવ નવરંગાં ફૂલ લાલ છે. શ્રીમં૦ ૩ દરિસન દેવાધિદેવનું સખરૂ લાગે નિત્ય લાલ રે, તુજ દેખી પ્રભુ માહરે હરખે અતિ ઘણું ચિત્ત લાલ રે. શ્રીમં૦ ૪
[ ૨૭૭
"Aho Shrut Gyanam"