________________
મેહ દેખીને મારણ્યે હીયે હઈડે ચકર લાલ રે, થર થર ખેલતડાં ના કર ચતુકાર લાલ રે. () શ્રીમં ૦ ૫ પ્રભુ પેખી મન માહરે વરષિા અમિયન પેજ લાલ રે, દુઃખ દેહગ પ્રતિ ટાલતો વંછીત પુરે તુજ લાલ રે. શ્રીમ ૬ રૂપ અનોપમ તાહરૂં માહરૂ મનડું લીધું તાણિ લાલ રે, અનંત જ્ઞાને કરી જાણુતા માહરા મનડા કરી વાણું લાલ રે. શ્રીમં૦ ૭ પ્રભુનું દરસન દેખવા અવિચલ બહુલા લેક લાલ રે, દરિસન કરી હરખે સહે સકલ નિવારી સેક લાલરે. શ્રીમં૦ ૮ તુજ છોડી અન્ય દેવને જે ચાહે તે ફોક લાલ રે, તાહરા ગુણુ જે વિસ્તરે ગાવે જન મલી થાક લાલ રે. શ્રીમં૦ ૯ જાણે જે જિન વિનતી મીનતી ફિરી કરે કેતી લાલ રે, આંખડી માહરી હી રહી સુરતી તાહરી લેતી લાલ રે. શ્રીમ, ૧૦ દેહરે બેઠી પરગડા લોકને તારણ કાજ લાલ રે, સેવક ઉપર મયા કરી મુજરો લે મહારાજ લાલ રે. શ્રીમં૦ ૧૧ સત્તર એકોત્તરે ફાગુણે સુદિ તેરસ રવિવાર લાલ રે, તાહરા ગુણ એકઠા કરી કીધી સ્તવના ભક્તિ અપાર લાલરે. શ્રીમ-૧૨ તપગચ્છ તખત બીરાજતા શ્રી લક્ષ્મીસાગરસુરીંદ લાલ રે, વિનીત સૌભાગ્ય કવિરાયને જય સૌભાગ્ય મુનિચંદ લાલરે. શ્રીમં ૧૩
[ ૧૧ ] શ્રી ગાડી પાર્શ્વનાથ સ્તવન ( સિરોહીના શેલાં છે કે ઉપર જોધપુરી-એ દેશી ) તે દિન ધન ધન હે કિ જદિ જિન ભેટસ્યાં,
જિનને ભેટી હે કિ દુશ્મન મેટસ્યાં; પ્રભુને ભેટી હે કે સુખમાં લેટસ્યું,
દુજનના મુખ હૈ કિ ત્યારે દાટક્યું. ૧ ૨૩૮ ]
"Aho Shrut Gyanam"