________________
ઉત્તમ પદપક્વતણી કીધી જાત્રા એકાદશ જુગત ધણી;
શુક્યા રૂપવિજય ધુલેવા ધણું હે. ૯
[ ૮ ]. [ આ ગીત–પાટણને વાગોળ-પાડાના ગિરધરભાઈ હેમચંદના હસ્તલિખિત પ્રાચીન પુસ્તક સાચવનાર શ્રી અમૃતલાલભાઈ પાસેથી મળેલ છે. પાટણ વાગોળ–પાડા મધ્યે જિનગુણગાયક (ાજક) શ્રી મેહનભાઈએ લખેલ છે. ]
સાત વારનું ગીત
કર્તા-મુનિ શ્રી. ધર્મવિજયજી શ્રી બ્રાહ્મી પ્રણમું મુદા પ્રણમી ગૌતમ પાય; અરથ એ સાત વાર કહ્યા અતિ સુખકાર. ધર્મ ભલે જિનવર કીજે વારવાર; કુમર લલિતાંગ તણી પરે હોવે હિતકાર. આદિત ઉગે લીજીએ દેવગુરુ અભિધાન; યથાશક્તિ વલી કીજીએ વ્રત ને પચખાણ. સેમપરિ શીતલ થઈ તજીએ ક્રોધ વિકાર; ભટા અચંકારી પરે લહીએ સુખતે સાર. મંગલસમ રાતા થઈ દીજે પાત્રે હે દાન; શાલિભદ્ર સુખ ભોગવે લહીએ સુખને પ્રધાન. બુધે જ્ઞાની તે જાણીયે જે ન કરે રે પાપ; સેઠ સુદર્શનની પરે રહે નિર્મલ આપ. ગુરુ સાચા તે સેવીએ જે હાલે અંધકાર; રાયપ્રદેશની પરે ઉતારે ભવ પાર. શુક્ર પરિ રહે ઉજલા જિમ મન મલીન ન થાય; લેબી ભિક્ષુકની પરે જિમ પવિત્ર કલાય.
"Aho Shrut Gyanam"
[ ૨૩