________________
ધન સુનંદા વાલા (નાહલ) લંછન વૃષભ તે ધન્ય યુગલા ધર્મ નિવારણ,
સ્વામી સેવતાં સફલ થયે દિન ધન્ય. ૪ પુણ્ય મહેદયથી લો જયસાગર ગુરુરાય,
પરમાતમ પરમેશ્વર, પરમ દયાનિધિ પ્રેમે પ્રણમું પાય. ૫
[૭] કેશરિયાજી – રૂષભજિન સ્તવન જિનજાત્રા જુગત થકી કરીએ ચિરસંચિત પાતકડાં હરીએ, સંસાર સમુદ્ર સેજે તરીએ હે જિનવરજી તુજ મુરતીને
ભટકે મન મારું મેલું. ૧ હો જિનવરજી ભભવ સંચિત પાતક સઘળું ખોયું મારા ભાવઠ ભવની સવી ભાગી મારી પુન્ય દશા પૂરણ જાગી;
પ્રભુ જાત્રા કરવા રઢ લાગી. હે. ૨ મારા તનમનને સવી રોગ તથા મારા મનના મારથ સફલ ફક્યા;
મને ધુળેવધણી પ્રભુ રીખવ મલ્યા હે. ૩. હું તે રયણ ચિંતામણિ કયા પાયે મારા ઘરમાં કામકુંભ આયે;
મારા આંગણે કલ્પતરુ છાયા હે. ૪ મસાલીયા રાણપુરવાસી જીવણ જુઠ સુત ગુણ રાસી;
જાત્રા કરવા જુમતે ખાસી હે. ૫ મંછાચંદ ભાચંદભાઈ પંચમલી સંઘ લઈ આઈ;
સંધ મેળવી બહુ સભા પાઈ છે. ૬ ફાગણ વદિ તેરશ શનિવારે જાત્રા કરી ભાવ થકી ચારે
જે આણે ભદધિને આરે છે. છ સામવત્સલને નહીં પાર સંઘપતિ હરખે નિરધાર;
જ શોભા લહે ઘણુ મહાર હે. ૮ ૨૩૪ ]
"Aho Shrut Gyanam"