________________
રાધનપુર વાસ વસે, વ્યવહારિક બહુ વિત;
પુન્યવંતા જિનશાસને, નિર્મલ જેના ચિત્ત ૨. બંધવ ચારે જોડલી, ચારે જેમ ધરમ;
ગુરુ આણુ શિર પર ધરે, વિયાદિક ગુણવંત. ૩. જુઠા સુત જીવન તણ, પુત્રને ત્રણ તન;
દેવરાજ, ગોવિંદજી, હેમજી વંશ ધન ધન્ય. ૪. જયવંત સુત કલ્યાણજી, બીજા રંગજી ગુણવંત
કલો મુળજશા તણ, દાનુશા ગુણ સંત ૫. જયચંદ સુત ચાર એ, અપર શાખા વિસ્તાર;
ગોવિન્દજી ગુણ આગલા, કુલ કિરતન આધાર ૬. શેત્રુજે સંઘપતિ થઈ રૂડી કરાવી જાત્ર;
ખલક મલક ભેટયા પ્રભુ, દીધા દાન સુપાત્ર છે.
[ જેન ઐતિહાસિક રાસમાળા ભા. ૧, પૃ. ૭૭ ] -
[૬] [ શ્રી રાધનપુર મધ્યે મસાલીયા ડેસાભાઈ રતના આગ્રહથી સંવત ૧૮૬૭ વર્ષે માગશર વદિ ૧૦ ના રોજ દયાસાગરે રચેલું, ] શ્રી રાધનપુર મંડન શ્રીનષભજિન સ્તવન
(પ્રથમ કણેસર પ્રણમીએ-એ દેશી) અવિનાશી અકલંક તું અવ્યાબાધ મહારાજ નિરાગી,
નિકાંમી નિરંજન તે જ જગજંતુ શિરતાજ. ૧ એક જીભ કરી કિમ કહે ગુણ અનંત ભગવંત; .
કેડી જીભ કરી જે કરે તુજ ગુણવરણના તહી ન પામે અંત. ૨ ધન્ય મરુદેવા ફરે ધરયા, નાભિરાય કુલ ધન્ય ધન્ય ઉજજલગિરિ, પૂરવનવાણુ સમોસરયા જસ પદ રાયણ ધન્ય. ૩
[ ૨૩૩
"Aho Shrut Gyanam"