SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ભાવે વંદે રે ગોડીપાસ જિદા, દિન દિન દીપે રે જગમેં જેમ દિણંદ, અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ લીલા પ્રગટે જેહને નામે, ઘર બેઠા નિત જાપ જપંતા મનવંછીત ફળ પામે—માત્ર ૧ જગઉપગારી જગતશિરોમણિ પૂરણાનંદ પંડૂ, વામાં માતા મલાર નગીને વામા સંગથી દૂ-ભાગ ૨ તે પ્રભુની યાત્રા કરણ નિમીતે સંઘવી પ્રેમચંદ આયે, ઉદયરામ દીવાન મળીને કંકોત્રી પઠાય–ભા. ૩ દેશે દેશના સંધ થઈને રાધનપુર સંચરીયા, તપગપતિ શ્રી વિજય જિનેન્દ્રસૂરિ એ ઉપગારમે ભલિયા-ભા. ૪ મોરવાડે અનુક્રમે આવ્યા પુન્યવંતા બહુ પ્રાણી, હોંશ ધરી પ્રભુ પાસ ભેટયા લાભ અનંતે જાણી–ભા. ૫ મરવાડે પ્રભુ મહેર કરીને આવી દર્શન દીધે, સંવત અઢારે બાવન વરસે મનવાંછિત ફળ લીધે –ભા. ૬ વદ વૈશાખ બીજ રવિવારે રયચિંતામણિ સરિખા, નયણે નિરખી શુભ લેસ્યાઓ અંતર આતમ હરખ્યા-ભા. ૭ એ સંધ દેખી ભરતાદિકની સંધની થાય પ્રતીતી, સામવત્સલ ચિંત , ઉદ્દારે રાખી સવલીયંતી–ભા૮ એ જિનના ગુણ કેતા ગાઉ કેતા ભાવે પાર, જિન ઉત્તમ ભવિ જન ગુણ ગાવે, પદમ લહે ભવ પાર–ભા. ૯ [ પ ]. ગુણવંત શ્રાવક છે ઘણુ મોટા કારણ કીધ; ધનવંત ધન ખરચ્યા છશે, જસ મહિમા પ્રસિદ્ધ. ૧. "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy