________________
[ ૪૮૩ ] श्रीधनाई श्रीशीतलनाथ श्रीहीरविजयसू ।
શ્રીધનાઈએ શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહોરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.]
[ ૪૮૪ ]. श्रीसुपार्श्वनाथ सा ताराचंद । राटासंघ ॥
શ્રી સુપાર્શ્વનાથનું બિંબ શા. તારાચંદે ભરાવ્યું અને રાટાસ પ્રતિષ્ઠા કરાવી.
[ ૪૮૫ ] श्रीअभिनंदनः श्रीबाइको. શ્રીઅભિનંદસ્વામી શ્રી બાઈ કે...........
[ ૪૮૬ ] मूलनायक चौमुखजी छे, तेमा दक्षिणदिशाना प्रतिमाजी 'विजयसिंहसूरिजी' प्रतिष्ठित छ । पश्चिम दिशा तरफना प्रतिमाजी - जिनचंद्रसूरिनी प्रतिष्टा करावेली छे. रायधनपुर ' आ प्रमाणे लख्युं छे ।
અર્થ મૂલમાં સ્પષ્ટ છે.
૪૮૩. માની પિાળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતિ પરનો લેખ.
૪૮૪. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૮૫. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૮૬. ભાની પોળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલતીથ પર લેખ.
"Aho Shrut Gyanam"