________________
[ ૪૮૦ ] સં. . . . . વર્ષે વૈરાગ શુ. શરૂ શ્રીશ્રીમાસ્ત્રજ્ઞા છે. ઘરfiામ છ સુત મૂંગા મા મઢળદ્દે યુ . . . . માર श्रीमुनिचंद्रसूरिभिः ।
સં......ના વૈશાખ સુદિ ૧૩ ના શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ધરણિંગ, તેમની ભાર્યા લાલદે, તેમના પુત્ર મુંજાએ, ભાર્યા મલણદે, પુત્ર....[ની સાથે બિંબ કરાવ્યું અને તેની] ભટ્ટારક શ્રીમુનિચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૮૧ ] श्रीवासुपूज्य बि० का० प्र० तपागच्छे आचार्य श्रीविजयसिंहસૂરમિ:..
શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય આચાર્ય શ્રીવિજયસિંહરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૮૨ ] कारित । श्रीसुमतिनाथ प्र । म श्रीज्ञानविमलसूरिभिः
શ્રી સુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૮. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાત્ર નાથ ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૪૮૧. બેયિરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરમાં મૂળ નાની જમણી બાજુની મૂર્તિ પરનો લેખ.
૪૮૨. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
[ ૨૧૫
"Aho Shrut Gyanam"