________________
પરિશિષ્ટ
શ્રીસાગરગચ્છ ( શેડ નવલચંદ ખુશાલચંદ)ની પેઢીમાં પડી રહેલી ધાતુના પરિકરની ગાદી ઉપરના લેખ—
(१) संवत् १२५१ आषाढ सुदि ९ खौ श्रीसरवाल गच्छे श्री वर्धमानाचार्य संताने श्रे० पुनहइ सुत जसपाल तत्सुत श्रे० आमकुमार माणिकाभ्यां
(२) पुत्र णिगवरदेव तथा आस्वसिरि अभयसिरिप्रभृति स्वकुटुंबमानुषोपेताभ्यां श्रीशांतिनाथ प्रतिमा कारापिता ॥
(૧) સ ંવત ૧૨૫૧ના અષાડ સુદ ૯ ને રવિવારે શ્રી સરવાળ ગચ્છના શ્રીવધ માનાચાય સતાનીય છે. પુનહુઈ, તેમના પુત્ર જસપાલ, તેમના પુત્રા છે. આમકુમાર તથા માણિકે
(૨) પુત્ર ત્રિ, વરદેવ તથા આર્વાસિર અને અભયસર વગેરે પેાતાના કુટુંબના માજીસા સાથે શ્રીશાંતિનાથંભ॰ની પ્રતિમા ભરાવી.
અખી ઢાશીની પોળમાં આવેલા નાના શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભ૦ ના દરમાં ધાતુના મૂળનાયકના પરિકર ઉપરના લેખ-~
संवत् १११० सार्कपुरीयगच्छे करणकीयगोष्ठया कारितेति
સંવત ૧૧૧૦ માં સાકપુરીયગચ્છના કરકીય ગેાકીએ ભરાવ્યું એ પ્રમાણે.
"Aho Shrut Gyanam"
[ ૨૧૭