________________
[ ૪૬ ] | . . . . . ૩૪ વર્ષે શ્વેષ્ટ પુરિ ૬ ગુૌ શ્રીશ્રી જ્ઞાતી व्यव० जिसिंहभार्या बाई चांपू पुत्र व्य० कार्मण . . . . भार्या तेजू आत्मश्रेयसे श्रीपार्श्वनाथबिंब कारापितं प्रतिष्टितं पूर्णिमा पक्षीय सुह (૪) રસૂરિમિઃ
સં........૩૪ ના જેઠ સુદિ ૬ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય વ્યવ જિસિંહ, તેમની ભાય બાઈ ચાંપૂ, તેમના પુત્ર વ્ય કામણ...., તેમની ભાય તેજએ આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષના સુહ () રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૭૩ ] સર્વત . . . . ૭૮ વર્ષે. . . . મારા વતિ ૨ શ્રીરાધनवास्तव्य श्रीश्रीमालज्ञातीय लघुशाखीय सा मगनजी भार्या पूजणई તપુત્રી વરું માળ, શ્રીચતુર્ષિત . . . . #ારિત પ્રતિષ્ઠિતં ચ . . .. श्रीलक्ष्मीसागरसूरिभिः भद्रं भवतु शिवमस्तु ।
સં.....૭૮ ના..........માસની વદિ ૨ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય લઘુશાખીય શા. મગનજી, તેમની ભાર્યા પૂજઈ તેમની પુત્રી બાઈ આણદે શ્રી ચતુર્વિશતિ [જિનબિંબ] ભરાખ્યું અને તેની શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. કલ્યાણ થાઓ. મંગલ હે.
૪૭૬. કડિયાવાસમાં આવેલા શ્રીવાસુપૂજ્ય સ્વામી ભગ્ના મંદિરમાંની ધાતુની પંચતીથી પરને લેખ.
૪૭૭. વિરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભ૦ના મદિરમાંની ધાતુની ચોવીસી પરનો લેખ.
[ ૨૧૩
"Aho Shrut Gyanam"