________________
સ. ૧૯૨૧ના મહા સુદિ ૭ ને ગુરુવારે દેશી લછાચંદ માયાય, તેમની ભાર્યાં ખાઈ ખુશાલોએ પેાતાના આત્માના માટે શ્રીમુનિસુવ્રતજિનેશ્વરનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસકલસધે પ્રતિષ્ઠા કરાવી.
नष्टसंवत्प्रतिमालेखाः
જે પ્રતિમાલેખાના સવત નષ્ટ થયા છે અને જેને સંવત્ નથી એવા લેખેા.
[ ૪૪ ]
નિ .
पितृव्यजीवित
.
सं० १ स्वामि बिं० का० प्र० श्रीसमुद्रसूरिपट्टे श्रीगुणदेवसूरिभिः ॥ ऊपरी आसरा वास्तव्यः ।
d
...........નિ........કાકાએ જીવિતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસમુદ્રસૂરિના પટ્ટધર શ્રીગુણુદેવસ્ફૂરએ પ્રતિષ્ઠા કરી, ઉપરીસરાના રહેવાસી.
[ ૪+ ]
संवत् १ बाईया गोलाभिः पितृनिमित्तं श्रीमुनि - सुव्रतबिंबं कारितं प्र० श्रीनागेन्द्रगच्छे श्री श्रीपद्मानंदसूरिभिः ।
સ. ૧............બાઈયા ગાલાએ પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીમુનિસુવ્રતરવામીનું ભિખ ભરાવ્યું અને તેની શ્રીનાગેન્દ્રગચ્છના શ્રીપદ્માન દસૂરિએ પ્રતિષ્ઠા કરી.
·
૪૪. ભાની પાળમાં આવેલા શ્રીશાંતિનાથના મેટા મદિરમાંની ધાતુની પંચતીર્થી પરના લેખ.
૪૭૫. ગાડીની ખડકીમાં આવેલા મદિરમાંની ધાતુની ડિત પચતીથી પરના લેખ.
૨૧૨ ]
"Aho Shrut Gyanam"
શ્રીગેડીપાર્શ્વનાથના