________________
[ ૪ ] ॥ सं १८९३ महा सुद १ वार बुधे श्रीराधनगर वासतयां श्रीमालिज्ञातीय कणियाणा मेघजी भारिका प्रेमी श्रीवासुपूज्यबिंब भरापित श्रीसागरमते भटारक श्रीरतासागरश्रीभि प्र . . . . १५॥
સં. ૧૮૯૩ના મહા સુદિ ૧ ને બુધવારે શ્રી રાધનપુરના રહેવાસી શ્રીમાલીજ્ઞાતીય કણિયાણ મેઘજી, તેમની ભાર્યા પ્રેમીએ શ્રીવાસુપૂજ્યસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની સાબરમતીય ભટ્ટારક શ્રીરતાસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.......૧૫
[ ૧૮ ]. ।सं १८९३ माहासुदि १० दिने श्रीमालज्ञातौ वोरा अबजी स्वश्रेयोर्थ शांतिनाथबिंब कारापितं प्रतिष्टितं तपागच्छे मं (पं) रूपविजय
સં. ૧૮૯૩ના માહ સુદિ ૧૦ના રોજ શ્રીમાલીજ્ઞાતીય વોરા અબજીના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય પં. રૂપવિજ્યજીએ પ્રતિષ્ઠા કરી.
॥ स । १८९३ माघशित १० बु । सो मोतीचंद तेन श्री
૪૫૭. વોરવાડમાં આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલતીર્થ પર લેખ.
૪૫૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિર માંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ.
૪૫૯. કડવામતીની શેરીમાં આવેલા શ્રી કુંથુનાથ ભવના મંદિર માની ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૨૦૫
"Aho Shrut Gyanam"