________________
[ ૪૫૫ ] ॥ संवत् १८९० वर्षे ज्येष्ट सुदि १५ गुरौ श्रीराधनपुरवास्तव्य श्रीमालीज्ञातीय वृद्ध शाखीय श्रेष्टी हाथी वीरचंद्र तत्पुत्रश्रेष्टी हरचंद्रेण भ्रातृ अमरचंद तथा बीरजी सहितेन श्रीधर्मनाथबिंबं प्रतिष्टापितं प्रतिष्ठितं ॥ श्रीसागरगच्छे भट्टारक श्रीश्रीश्रीश्रीश्रीकल्याणसागरसूरीઅમઃ | શ્રી .
સ. ૧૮૯૦ના જેઠ સુદિ ૧૫ ને ગુરુવારે શ્રીરાધનપુરના રહેવાસી શ્રીમાલીસાતીય, વૃદ્ધશાખીય શ્રેષ્ઠી હાથી, વીરચંદ, તેમના પુત્ર શ્રેષ્ઠી હરચંદે, ભાઈ અમરચંદ તથા વીરજની સાથે શ્રીધર્મનાથનું બિંબ ભરાવ્યું અને તેની સાગરગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરે પ્રતિષ્ઠા કરી.
[ ૫૬ ] ॥ सं १८९३ महा सुदी १ वार बुधे श्रीराधनपुरवास्तव्य श्री सरमालिज्ञातीय वृद्ध शाखायां मणियार जीवराजनी भार्या हाषु तापान पुत्र पानाचंद . . . . श्रीमहावीरस्वा० बिंब भरापितं पाराचंद भार्या . . . . પુત્ર . . . . શ્રીનાર છે શ્રી ૧૦૮ શાંતિસાગરસૂરિ . ... प्रतिष्टितं च ।
સં. ૧૮૯૩ ના મહા સુદિ ૧ ને બુધવારે શ્રીરાધનપુરના રહેવાસી શ્રીમાલીશાતીય, વૃદ્ધશાખીય મણિયાર જીવરાજ, તેમની ભાર્યા હાપુ, તાપી, તેમના પુત્ર પાનાચંદે શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું. પારાચંદની ભાર્યા......પુત્ર.....શ્રીસાગરગ૭ને શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૫૫. શ્રી શાંતિનાથની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરના મેયરામાં મૂળ નાયકની પલાંઠી પરનો લેખ.
૪૫૬. વેરવાડમાં આવેલા શ્રી મનમેહન પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એક મૂર્તિ પર લેખ
૨૦૪ ]
"Aho Shrut Gyanam"