________________
[ ૪૩ ] सं। १८२८ व० फा। शु। २ शुक्रे बा० जसवंती श्री कुंथनदेव बिंब कारितः
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે બાઈ જસવતીએ શીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.
[ ] सं १८२८ना फागण शुदि २ शुक्रे श्रीसागरगच्छे સં. ૧૮૨૮ ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શ્રીસાગરગચ્છ.....
। सं० १८३० माहशुदि ५ चंद्रे सा. सिंघजी श्रीसुमतिबिंब भरापित । प्रति । भ । श्रीविजेउदयसूरिभिः ।
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સેમવારે શા. સિંધએ શ્રાસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજયઉદયરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૦ ] । सं। १८३० महासुदि ५ चंद्रे श्रे० राधाबाई । श्रीसुपासबिबं करापितं । प्रति । भ । श्री के । उदयसूरिभिः ।
૪૩૭. આદીશ્વરની ખડકામાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૩૮. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મોટા મંદિરમાંની ધાતુની એકલમૂતિ પરને લેખ.
૪૩૯. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૪૦. ભાની પોળમાં આવેલા શ્રીશનિનાથ ભગ્ના મંદિરમાંની સિદ્ધચક્રની પાટલી પર લેખ.
૧૯૮ ]
"Aho Shrut Gyanam"