________________
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સોમવારે છે. રાધાબાઈએ શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ભટ્ટારક શ્રીવિજયઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૧ ]. । सं १८३० महासुदि ५ चंद्रे श्रीजैताबाई श्रीवासुपूज्यबिंब भरापितं । प्रति । भ । श्रीविजेउदयसूरि
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સોમવારે શ્રી તાબાઈએ શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજ્યઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૪૨ ] । सं। १८३० माहसुदि ५ चंद्रे सा० सूरचंद । श्रीसुविधिबिंब भरापित । प्रति । भ । श्रीविजयउदयसूरिभिः
સં. ૧૮૩૦ના મહા સુદિ ૫ ને સોમવારે શા. સૂરચંદે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજયઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી
। सं १८३० माह सुदि ५ चंद्रे सा० वीरचंद । श्रीअजितबिंब માષિત | ત મા શ્રીવિડયસૂરિમઃ |
સં. ૧૮૩૦ના માહ સુદ ૫ ને સોમવારે શા. વિરચદે શ્રી અછતનાથનું બિંબ ભરાવ્યું અને તેની ભ. શ્રી વિજયઉદયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૪૪૧. ભાન પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની સિદ્ધયકની પાટલી પરનો લેખ.
૪૪૨. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૪૩. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલતિ પરનો લેખ.
[ ૧૯૯
"Aho Shrut Gyanam"