________________
[ ૪૪ ] ॥ सं। १८२८ फा० शुदि २ शुक्रे सा० सूरचंदेन सिद्धचक्रकारितः ।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શા. સૂર્યદે સિદ્ધચક્ર[યંત્ર) કરાવ્યો.
[ રૂ૫ ] - सं० १८२८ वर्षे फागुण सुदि २ शुक्रे बाई इंद्राणी श्रीरुषभदेवबिंब कारापितं प्रतिष्टितं ।।
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે બાઈ ઇંદ્રાણુએ શ્રીવભદેવનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી.
[ જરૂદ ] स । १८२८ फा० शु । २ शुक्रे मणीयार रिषभसुत रवभचंद भार्या धनानाम्न्या य पितृश्रेया(यो)थै वीरबिंबं कारि
સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે મણીયાર ઋષભના પુત્ર રવચંદ, તેમની ભાર્યા નામે ધન (ધન)એ પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીવીજિનેશ્વરનું બિંબ ભરાવ્યું.
૪૩૪. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ.
૪૩૫ ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મોટા મંદિરમાંની ધાતુની એકલતિ પર લેખ.
૪૩૬. ભાનો પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મોટા મંદિરમાંની ધાતુની એકલમતિ પર લેખ.
[ ૧૯૭
"Aho Shrut Gyanam"